________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] કહ(કૃષ્ણ)મુનિ
[૧૧૧ ] ગ્રંથનું મહત્ત્વ--અજ્ઞાન, રાગ, દ્વેષ વગેરે વડે જે કંઈ અયુક્ત રચ્યું હોય, તેને મૃતદેવીના ગુણવાળા શ્રુતજ્ઞાનવંત ગુણી જને સુધારીને સુલિષ્ટ-સુસંબદ્ધ કરે. આ સર્વ, આગમ-વિધિ-વિધાન) પ્રમાણે કહ્યું છે, કલ્પનાથી ન્યૂન નથી; તેથી જિનવચનો પ્રત્યે સતૃષ્ણ-શ્રદ્ધાળુજનો આગમ પ્રત્યેની ભક્તિથી આને ગ્રહણ કરે. મૃતદેવીના સાંનિધ્યથી રચેલું વિચારીને જે(ઉપદેશક આચાર્ય વગેરે) આ ગ્રંથને પર્ષદામાં વાંચશે, તે મૃતદેવી-સંબંધ મોક્ષ વગેરેને જાણશે. પિતાની મતિ પ્રમાણે મોક્ષ માટે ઉદ્યમ કરનાર, ગ્રંથ(ધન) વગેરે પરિહરવા છતાં બીજા પુરુષાર્થો(ધર્મ વગેરે)થી મુક્ત થતો નથી; કણધાન્ય માટે ઉદ્યમ કરનાર, પલાલ(પરાળ)થી મુક્ત થઈ શકતો નથી-તેમ. કારણ કે આ ગ્રંથમાં( જિનો-તીર્થંકર ), ગણધરે, ચક્રવર્તઓ, બલદે, વાસુદેવ, કેવલજ્ઞાનીઓ, મન:પર્યવજ્ઞાનીઓ અવધિજ્ઞાનીઓ, પ્રત્યેકબુદ્ધો, જિનકલ્પીઓ વગેરેનું ચરિત્ર કહેવામાં આવે છે; તે અનિષ્ટ-વિઘાત કરનાર અને મોક્ષ સુધીનું આ લેક અને પરલોક સંબંધી ચિંતિત-ચાહેલું સુખ આપવામાં ચિંતામણિ(રત્ન) જેવું છે. તેથી [ હે મુમુક્ષો !] આ લેકમાં અને પરલેકમાં દુરિતોના વિઘાતને અને કલ્યાણને ઈચ્છતો તું આ ગ્રંથને સાંભળ અને સર્વ સને વંચાવ-સંભળાવ. આ ગ્રંથને વાંચનાર, સાંભળનાર અને એમાં કહેલાં-અનુષ્ઠાનમાં વર્તનાર-એમાં જણાવેલ ધર્મોપદેશ પ્રમાણે પ્રવૃત્તિ કરનાર ત્રીજા ભવમાં અથવા ૭-૮ ભવોમાં સિદ્ધ થાય છે.
જ્યાં સુધી ઠી, સમુદ્રો, કુલપર્વત, ચંદ્ર, સૂર્ય અને દેવલોકમાં દેવો છે; ત્યાં સુધી નેમિ-ચરિત જેવું મનહર (આ પુસ્તક) સ્કૂલના પામ્યા વિના પ્રસાર પામો.
રચના–સમય, સ્થળ, રાજા--૯૧૫ સંવત્સરી ગયા પછી ભાદ્રપદ શુદ્ધ પંચમી ને
સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય સ્વપજ્ઞ સિદ્ધહેમશબ્દાનુશાસન-બ્રહદ્રવૃત્તિમાં અને ચૌલુક્યવંશજયાશ્રય મહાકાવ્યમાં ગૃજ શબ્દને અનેકવાર ઉલ્લેખ કર્યો છે.
વિ. સં. ૧૧૬૯ માં સૂરિ–પદ અને સ. ૧૨૧૧ માં સ્વર્ગવાસ પ્રાપ્ત કરનાર જિનદત્તસૂરિએ પ્રાકૃત ગણુધરસાર્ધશતક (ગા. ૧૮ ) માં ‘પુનત્તા’ ને ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે-પિતાના પૂર્વજ જિનેશ્વરસૂરિએ સરસ્વતીને ખોળાથી શુભતા અહિલ્લવાડ (પાટણ)માં શ્રીમદ્ દુર્લભરાજના
જ્ય-સમય(વિ. સં. ૧૦૬૬ થી ૧૦૭૮)માં રજન્સભામાં પ્રવેશ કરી નામાચાર્યો સાથે લોક અને આગમને અનુમત વિચાર કરી સાધુઓના વસતિ-વાસને સ્થાપ્યો હતો અને ગુજજરત્તા-ગુજરાત ભૂમિમાં વસતિ-નિવાસ રુકુઢ કર્યો હતે વિશેષ માટે જુઓ અપભ્રંશકાવ્યત્રી પરિ. ૨, ગા. ૬૪થી ૧૮ી.
–ત્યાર પછી ૧૩ મી સદીથી છેલ્લી સદી સુધી અનેક જૈન વિદ્વાનોએ પુષ્કળ ગ્રંથોમાં પ્રાકૃતમાં
, ગુઝત્તા અને સંસ્કૃતમાં , ગૂર્જરત્રા શબ્દનો પ્રયોગ ગુજરાત માટે કર્યો છે, તે સ્થળ-સંકેચને લીધે વિસ્તારના ભયથી અહીં દર્શાવી શકાય નહિ. “gg f યદુના?” १ " संवच्छराण गएहिं नवसरहिं पण्णरसवासअहिएहिं। .
भद्दवयसुद्धपंचमि-बुहवारे साइरिक्खंमि ॥ सिरिभोजदेवरज्जे पवट्टमाणमि जण-मणाणदे । . नागउर-जिणायतणे समाणियं विवरग एयं ॥ एयं जयपयडकण्हमुणि-सीस-जयसिंहसूरिणा रइयं । धम्मोवएसमाला-विवरणमिह विमलगुणकलियं ।।
--ધર્મોપદેશમાલા-વિવરણના અંતમાં (ગાથા ૨૮, ૨૯, ૩૧)
For Private And Personal Use Only