________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું એ પછીનો લગભગ ૩૦૦-૩૫૦ વર્ષને સમય–પ્રદેશ નવા વૈયાકરણ વિનાનો કરેવેરાન દેખાય છે. એટલે એ સમય દરમ્યાન સંસ્કૃતની ગતિ કંઇક મંદ અને કંઈક તેજ થતી રહી પણ ગુપ્તના સમયમાં સંસ્કૃતને જે સ્થાન મળ્યું તે આજે પણ તેવું જ થાયી છે.
કાત~-ત્યારપછી શિવશર્મા (સર્વવર્મન ?)નું વતન્દ્ર દવારા જોઈ શકાય છે. તેનો સમય નિશ્ચિત નથી પણ તે લગભગ ઈ. સ. ના ત્રીજા સૈકામાં રચાયું હશે. ૨૩ તેણે પાણિનીનાં ૪૦૦૦ સુત્રોનાં ૮૮૫ સૂત્ર અને કૃદંતનાં સૂત્ર ગણુએ તે કુલ ૧૪૦૦ સુત્રો બનાવી તેણે મંગલાચરણમાં કરેલી પ્રતિજ્ઞા
છાલ સ્થલપમતથા, રાધાન્તરતાર્થ ईश्वरा व्याधिनिरतास्तथाऽऽलस्ययुताश्च ये ॥ वणिकूसस्यादिसंसक्ता लोकयात्रादिषु स्थिता
તેવાં ક્ષિપ્રવધાર્થમ્................ યથાર્થ કરી હોય તેમ લાગે છે. આટલું નાનું અને જલદી કંઠસ્થ રહી શકે તેવું વ્યાકરણ જોકપ્રિય બને તેમાં નવાઈ નથી. તેના પર સુરત-વૃત્તિ જે લગભગ ઈ. સ. ૮૦૦ પછીની નહિ હોય તે અને બીજી ટીકાઓ પણ રચાયેલી જોવામાં આવે છે.
ચાન્દ્ર- તે પછી બૌદ્ધ વૈયાકરણ ચંદ્રગેમિન નજરે પડે છે. એણે, સાંપ્રદાયિકતાને વશ થઈ પતંજલિ મહાભાર્થના બૈજી, સૌભવ અને હર્યક્ષ જેવા શુષ્ક તાકકેના હાથે નાશ થતા મઠ્ઠામોના ભાગને જાજ સ્થાથી સાચવી રાખ્યો ન હતો તે તે બીજા ગ્રંથની માફક કયારનું યે કાલકવલિત થઈ ગયું હોત. ૨૪
ચંદ્રગેમિને પિતાના વ્યાકરણમાં જ્ઞથ ગુનો દૂખાનું એવું ઉદાહરણ મૂકયું છે તે પરથી જાણી શકાય છે કે સ્કન્દગુપતે દૂણ પર જે સામાન્ય વિજય મેળવ્યો તેનો સમય ઈ. સ. ૪૫૫ થી ૪૬૭ લગભગનો છે અને યશોવર્માએ જે સંપૂર્ણ વિજય મેળવ્યો તેનો રાજ્યકાળ લગભગ ઈ. સ. ૪૯૦ થી ૫૨૦ ને છે;૨૫ તેથી ચંદ્રગેમિનનો સમય ઈ. સ. ૪૬૦ પછી આસપાસનો ગણી શકાય.
ચંદ્રગેમિનના સમય વિષે રાતના
" चन्द्राचार्यादिभिर्लब्धादेशं तस्मात् तदागमम् प्रवर्तितं महाभाष्यम् ॥" 'ઉલ્લેખ પર અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ વિચિત્ર લંક કર્યા છે. :તેમાં કેટલાકે પાઠસધારા કરીને પણ વાસ્તવિક અર્થ કાઢયો નથી. પણ ડૉ. કીલોને ઉપર્યુક્ત પાકને
"चन्द्राचार्यादिभिर्लब्ध्वा देशान्तरात् तदागमम् प्रवर्तितं महाभाष्यम् ॥" આ પ્રકારે સુધારીને શુદ્ધ તર્ક પૂર્વક અર્થ કાઢવાની કોશિશ કરી છે અને તેને પ્રામાણિક ઠરાવવા વાપીયને .. 23 Katantra (1 ) must have been written during the close of the Andras in the 3rd century A. D.–Mythic Journal, જાન્યુ. ૧૯૨૮ ના અંકમાં ડે. શામ શાસ્ત્રીને લેખ.
૨૪ વાવાય ભતૃહરિકૃતને કાંડ ૨ ના કે ૪૮૭–૪૮૯ , ૨૫ ભારત પ્રાચીન રાવંરા વિશ્વનાથ રેકૃત પૃ. ૨૮૮. ૨. કેશવલાલ ધ્રુવે પિતાના “સાહિત્ય અને વિવેચન”માં “એશિયાઈ દૂણે” નામના લેખમાં વાવનની સારવારમાં ઊંડાણથી વિચાર કર્યો છે પણ તેમને સમય હજુ વિદ્વાનોને સ્વીકાર્ય નથી બન્યો.
For Private And Personal Use Only