________________
૧૧
10
દુનિયાને પ્રિય થઈ પડું એવી રીતે વર્તવાના મ્હેતે સમય ખરવેળા મરવુ પડે તે કબુલ, પશુ દ્વિધા જીવન છત્રવું
S
k
જ નથી. અને મૂખ દુનિયાની પ્રત્યેક જરૂરીઆતને તામે થયું વર્તવુ એ મ્હને તા અસર લાગે છે. મે તે ધારતા હૈ। કે મ્હારે અહી કાંઈ ક રવાતું' છે~~ તેંગ્ ' છે તે તેમ માનવામાં હમે ગંભીર ભૂલ કરી છે. મ્હારે આ લેકમાં કે અપર લેકમાં કાંઈ જ કાર્યો કે છેત્તવ્ય કે ઋણુ નથી ! મ્હારી પાસે તે ચાસ સંદેશ છે અને તે હુ એક જ રીતે--મ્હારી પેાતાની રીતે જ સ્થાપી શકીશ... એને મ્હારા જ સીક્કો મારીશ...... મુક્તિ ' એ જ મ્હારા મંત્ર છે અને જે કાંઈ હેતુ વિરાધી હશે વ્હેનાથી તા લડીશ અગર તેમ નહિ ખને તે છેવટે દુર રહીશ . ...ખીજાએને પસ, પઢવા ખાતર મ્હારે શું ચિંતા કરવી ?
.
.
આ
મ્હારા આ કહેવાના ખાટા અર્થ ના કરતા. હમે હુજી બાલક છે. બાલકે તે ગુરૂજન શિક્ષણ પાસેથી લેવાને તૈયાર રહેવુ જોઇએ, નહિ કે ગુરૂને પેાતાની ઇચ્છા મુજળ વર્તાતા જોવા ઇચ્છવુ જોઇએ. મે હજી એ ઝરાતું પાણી પીધું નથી કે જો બુદ્ધિને અમુહિ, મતે અમર, આ જગ શૂન્ય અને મનુષ્યને ઇશ્વર ખનાવે છે! જગત’રૂપી ભાવના કે જે મૂર્ખતાની જાળમાંથી બનેલી છે હેમાંથી—અને તે—બહાર નીકળી આવે હારે જ હુ હમને વિ શ્વેતા કે સ્વતંત્રાત્મા કહીશ. હમારાથી તે ન બની શકતું. હાય તા આટલું જરૂર કરી કે જે લેાકેા આ અસત્યરૂપ ઇશ્વરને અર્થાત્ લેક વર્ગના વિપુલ ઢાંગને પગતળે કચડવાની હામ ભીડતા હેાયમની પીઠ થાબડી ઉત્સાહ આપે। અને તેમ ન બની શકે તા. મહેરબાની કરી ચુપચાપ જોયા કરેા પગુ “ તાડજોડ કરી, ભલા ’ થા, _પ્રિય ’ થાએ ” એવા મિથ્થા પ્રલાપેા વડે ટ્યુસને કરી પાછા કીચામાં ઘસડવાને પ્રયત્ન તા ના જ કરતા. હું આ સંસારને—આ સ્વપ્ન-આ ધાર સ્વપ્નને—ધિક્કારું છુંઃ આ મામદીરના નામવાળા પ્રપ ́ચના અખાડાઓ, ધર્મ શાસ્ત્રોના નામે ચાલતી ધૃ તાઆ સુંદર ચહેરા નીચે છુપાયેલાં જૂઠાં હૃદયા, પ્રમાણિકતા કે સેવાના નામ નીચે ચલાવાતી પેાલપાલ અને પવિત્ર નામ તળે ચાલતી દુકાનદારીવાળી દુનિયાને હું ઘૃણાની નજરથી જોઉં છું. એના પ્રત્યે હુ નમ્ર અને સહનશીલ બની શકું જ નહિ. શું! શું ! મ્હારા આત્માનું માપ
."