________________
વીએ કે ન લખાવીએ તે પણ જગતને વ્યવહાર તે જેમ ચાલે છે. તેમ યથાસ્તિ ચાલ્યા જ કસ્થાને. ભ્રમમાં પડી આપણે માત્ર ખાલી ટુટી જઈએ છીએ.”
નેતા” કે “ ઉપદેશક ? કે હવે જોઈએ એ બાબતમાં સ્વામીજી કહે છે: “ મીઠ્ઠા બોલા થવું એ સાંસારિક ફાયદા માટે સારું છે એ હું અરછી રીતે જાણું છું. પરંતુ હારે આંતરું સત્યની સાથે બ્રયંકર તાડ જેડ (compromise) કરવાને પ્રસંગ આવે છે ત્યહારે હું મજબૂત અને સ્પષ્ટભાષીજ બનું છું ... ..નમ્રતામાં મને શ્રદ્ધા નથી. એક જણ પોતાની જાતને આસપાસની પરિસ્થિતિઓને અનુકુળ બનાવી લઈને, સમાજ કે જે આવાં માણસને સર્વ કાંઈ સારા પદાર્થો આપનાર છે હેની પાસેથી સર્વ લાભો પ્રાપ્ત કરે છે, ત્યારે બીજે માણસ પોતે એક અલગ ઉભું રહી સમાજને ઉંચે આકર્ષવા મથે છે..... લેનાર માણસે હાથ નીચે ધર જ પડે, પરતુ દેનારને તે હાથ ઊંચે જ રહે ! નહિ તો તે આપી જ શકે નહિ.... સંજોગોને અનુકુળ થઇ વર્તનારને મારું ગુલાબ જે સુંવાળો હોય છે, જ્યવ્હારે પરિસ્થિતિને વશ ન થનારની માગ કંટfમય હોય છે... પરન્તુ ચેકસ માનજે કે, “પંચ બોલે તે પરશ્વર ' એવું માનનારાઓ, અર્થાત સમાજના અવાજને કે બહુમત વાદને અધીન વર્તનારાઓ અંતે તે સર્વત સુખ નાશના જ મુખમાં જ પડવાના..... હું કઈ રીતે પિતાને સર્વપ્રિય નથી જ બનાવી શકવાને. અનેક પ્રયત્ન કરવા છતાં હું તેમ તે નથી જ કરી શકતે. હું મહારા પંડને જ વફાદાર-એકનિષ્ટ રહીં કામ કરી શકું; અને એના કરતાં બીજી સ્થિતિ મહારી ભાગ્યે જ હોઈ શકે. ભગવાન સત્યદેવ ! તું જ મહારે માર્ગદર્શક થા ! મીઠ્ઠી મીઠ્ઠી સાકરમાં રૂપાન્તર પામવા જેટલું હજીએ શું ન્હાને રહ્યો છું ?”
“હે મહર્ષિઓ! હમે સત્ય જ કહ્યું હતું કે, જે માણસ બીજા કોઈને અને જરાપણ વળગેલો હોય છે હેનાથી સત્યને સંપૂર્ણપણે સેવી શકાય જ નહિ.શાન્ત થા,મહારા આત્મન ! અળગે થા! “એકલો થા! જીદગી એ કઈ ચીજ નથી, નથી મૃત્યુ પણ ! આ બધું ચરાચર “ કંઈ જ નથી, માત્ર એકલો તું છે-આમન છે-બ્રહ્મ છે. ડર ના, આત્મન ! “એ ” થા ન થા!