________________
ફરજ બજાવવાની આવે છે ત્યારે પાછી પાની કરે છે. દુનિયા ખરે મતલબી છે !”
સમાજનો ઉદ્ધાર શાથી થાય તે બાબતમાં એક પત્રધારા કહે છે: “ શક્તિ વિના જગતનો ઉદ્ધાર નથી થતો. આપણે દેશ સ કરતાં અધમ કેમ છે?— કારણ કે આપણે ત્યાં શક્તિની તો અવગણના-અવલેહણી જ થાય છે.......શક્તિની કૃપા વગર કાંઈ જ મહાન નીપજે નહિ. યુરોપ-અમેરિકામાં હમે શક્તિ પૂજા થાય તો પૂછવું જ શું ? મહારી આંખે દિન પ્રતિ દિન ખુલતી જાય છે. દિવસે દિવસે હું સઘળું હમજાતે જાઉં છું.”
હિંદુ-મુસલમાનનાં એક્ય વડે જ હિંદની મુક્તિ શક્ય છે એવી ભ૦ ગાંધીજીની શ્રદ્ધાને સ્વામી વિવેકાનંદે ૧૮૮૮ માં આ શબ્દોમાં * પ્રગટ કરી હતી – “વેદાન્ત રૂપી મગજ અને સલામરૂપી શરીરઃ એ વડે જ વર્તમાન અસ્તવ્યુસ્તતા અને ધમસાણમાંથી કીર્તિવંત, અજીર્યા અને સંપૂર્ણ એવા ભાવી ભારતની મૂર્તિને ઉદય પામતી હે મહારા દષ્ટિપથમાં જોઉં છું.”
લેકસેવા નામના તત્વની કેટલી “કિંમત” અને શું “ઉપયોગ” છે તે, સતનુભવ મળ્યા પછી નીચેના શબ્દોમાં સ્વામીજી જણાવે છે: “ માયાના યોગે જ આ પરોપકાર વગેરે કરવાનું હોરા મગજમાં સૂઝયું. હવે મહારી એ વૃત્તિ જતી રહી છે. મહારી વધારે ને વધારે ખાત્રી થતી જાય છે કે પરોપકાર આદિ કર્મ માત્ર સ્વ- આત્માની વિશુદ્ધિ કરવા માટે જ જરૂરી છે. એ સિવાય કર્મમાં (ક્રિયામાં) બીજે કાંઈ જ હેતુ રહેલો નથી. આ દુનિયા એનાં બલા” - તેજ “બુરાં ” સ્વરૂપમાં ચાલ્યા જ કરવાનું, માત્ર એટલું જ કે ભલાઈ અને બુરાઈ નવાં નવાં નામ અને સ્થાને ધારણ કરશે.....
માટે હવે તો હું મને કહું છું. “એકલા રહો, એકલા રહા !” , કામ કરીને મરવા ના પડે, એમ કરવામાં કાંઈ માલ નથી યાદ રહે કે, કર્તવ્ય અથવા ફરજ એ મધ્યાહુ કાલને સૂર્ય છે, જેનાં પ્રખર કિરણે માનવ સમાજના ખુદ મમસ્થાનને દહે છે. સંયમનની ખાતરી થોડે વખત એની જરૂર અવશ્ય છે પણ પછી તે તે વિચારી સ્વમ જેવું છે. મદદ કરવાના હેતુથી આપણે હાથ લંબા