________________
સમાન છે. આ હેતુ જેઓ સમજશે તેમને આ પત્રના લેખકના અમુક, ઉપદેશ અને સિદ્ધાંતથી ચમકવા જેવું રહેશે નહિ.
અંકમના લેખો જુદે જુદે સમયે છપાયાં છે. કેટલાક લેખ આઠ મહીના ઉપર લખાયા-છપાયા હતા અને કેટલાક તે પછી જૂદે જુદે સમયે બીજીવારનાં પુફ તપાસવાનું બની શક્યું નથી તેથી કેટલીક ભૂલ રહી ગઈ છે. જે બુદ્ધિશાળી વાચક વાંચતી વખતે સામાન્ય અકલથી સુધારી શકશે એમ વિશ્વાસ છે.
ગ્રાહક મહાશય પોતે અંક વાંચી રહે ત્યારે પાર્ક : બંધાવીને બીજે યોગ્ય પુરષોને વાંચવા ધીરે તે વિચારોનો પ્રચાર સારા પ્રમાણમાં થઈ શકે.
કાકરાભાઇ મો. શાહ.
स्वामि विवेकानंदना स्वानुभवो..
સ્વામી વિવેકાનંદે પિતાનું મિશન” શરૂ કર્યું એ વખતે હેમને માથે તેવડે બેજે હો (૧) જેમ જેમ પિતાને વિકાસ થતા ગયે અને દૃષ્ટિ વિસ્તાર પામતી ગઈ તેમ તેમ નીરાકરણ માગતા પ્રશ્ન પણ મગજમાં વધવા લાગ્યાં; (૨) હેમનું ધ્યેય હતું હિંદસેવા પણ તે કામ માટે જોઇતાં બે મુખ્ય સાધન (દ્રવ્ય તથા જેએને માટે કામ કરાય છે તેઓની જે કામ કરે છે હેના ઉપર શ્રદ્ધા અને ભક્તિભાવ) તે અહીં હતાં જ નહિ તેથી તે માટે યુરોપ અમેરિકા જઈ હાં દ્રવ્યપ્રાપ્તિ કરવા સાથે લોકોમાં શ્રદ્ધા ઉત્પન રવી પડી અને તે શ્રદ્ધા અને તે ધન વડે હિંદમાં કામ શરૂ કર્યું; (૩) કોઈ પણ મઠ કે મતમાં ન હુંચાતાં સ્વતંત્ર રહેવાની ઈચ્છા છતાં મઠ સ્થાપ્યા વગર હેમનું ધ્યેય હિંદુસેવા–સફલ થાય તેમ ન હોવાથી મઠ સ્થાપ પડશે અને વ્યવસ્થાને કીચડમાં ખરડાવું પડયું.
આવા બીજા સાથે સેવાધર્મ બજાવતાં એમને શું શું અનુભવ થયા તે સેવાધર્મના “ વટેમાર્ગ ” એ જાણવા જરૂરના છે
પ્રશંસકે અને ભકતો કેવા હોય છે તે બાબતમાં એક પત્રદ્વારા જણાવે છેઃ “ કોઈ કોઈ તો અમારું નામ લઈ પ્રશંસાની વાત કરવાને હમેશ તૈયાર રહે છે, પશુ હારે અમારા પ્રત્યેની કઈ