Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10 Author(s): Vadilal Motilal Shah Publisher: Shakrabhai Motilal Shah View full book textPage 8
________________ | ભેટનું પુસ્તક ખરેખર અમૂલ્ય થશે. એમાં તત્ત્વજ્ઞાન, ધર્મ, ભાનસશાસ્ત્ર વ્યવહારીક બુદ્ધિ વગેરે દષ્ટિબિંદુએથી ઘણે ~િ મતી બેધ લખાયેલો છે. દરેક મનુષ્ય એ પુસ્તક વાંચવું જ જોઈએ. 'જનહિતરછુ ને લગતા મનીઓર્ડર, પત્રવ્યવહાર વગેરે ઘાટકેપર (જી. થાણું) એ ઠેકાણે મોકલવાથી ઠીક રહેશે. ૨૦, ટમેરીંડ લેન, કેટ અને ૨૨૯-૨૩૩ નાગદેવી સ્ત્રી, એ બે સ્થળે મુખ્ય લેખકના ધંધાની ઓફિસ છે ખરી, પણું ધધાની પિષ્ટ સાથે “જૈનહિતેચ્છુ” ની પિષ્ટ ભેળસેળ થવાથી અમલ થવામાં વિલંબને સંભવ છે. . શકરાભાઈ મેતીલાલ શાહ वांचनारने विनंति. - આપ આ પત્રના"ગ્રાહક હે વા ના હે પરંતુ માત્ર વાંચનાર હે તેપણુ આપને બે બેલ કહેવાની મને છૂટ લેવા દેશે. આ પત્રના મુખ્ય લેખકના રીવન કે વિચારોનું છૂપું રહસ્ય સમજવા હું શક્તિમાન નથી. બીજાઓ જ્યાં શાન્ત રહેવા ઇરછે ત્યાં તે ગુસ્સો કેમ કરે છે અને બીજાઓ જ્યાં ગુસ્સે થાય ત્યાં તે શાન્ત કેમ રહે છે, તે મારા જેવા સામાન્ય માણસે સમજી ન શકે, તેવી જ રીતે આ પત્ર લખવા માટે મહીનાઓ સુધી મગજનું વલોણું અને ધંધાને ભેગ બને સહન કરવા માટે ખર્ચ કરીને ઉલટા સેંકડે માણસોના શત્રુ કેમ બને છે અને તે છતાં આ સઘળું “પરેપકાર માટે નહિ પણ પિતાના આનંદ ખાતર કે પ્રકૃતિના રમકડા તરીકે કરે છે એમ કહીને પરે૫કારના માનથી પણ હાથ શા માટે એ છે કે હું તો સમજી શકતા નથી; હું તે આ પત્રને અંગે જે કાંઈ માર ખાંક્તિપણે કરવું પડે છે તે જનસેવાનું કાર્ય સમજીને જ કરું છું. મને તથા મારા સેવાપરામણ લઘુબંધુને આ પત્રને અંગે જે ઉજાગરા આથડપટ્ટી તથા કેટલાએ વાચકોની એક યા બીજા પ્રકારની સેવા જે ઇત્યાદિ રૂપમાં જે કાંઇ ખમવું પડે છે તે માત્ર સેવાભાવથી જ ખમવું શક્ય છે અને એ સેવાભાવ આ મુખ્ય લેખકના જીવનષાંથી જ અમને મળ્યો છે. તે ગમે તેટલા ઉગ્ર ઉપદેશ બાપે, એમના આશય ભર્તે અમારાથી ન સમજી શકાય, પણ એમના હદયની કોમળતા અને પ્રકૃતિજન્ય ભલાઈ કોઈ કાળે થ્યિા થનાર નથી.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 288