Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 6
________________ ૪ પણ એક વાત જરૂર કહીશ. . પછીનાં પૃષ્ઠો પરના લીટા માટે ગમે તેમ ટીકા કરવા હમે સ્વતંત્ર છેઃ એમ કરવા માટે હું રહમને શાપીશ નહિ, પરન્તુ એ હમે મ્હને કાઇ પંથ કે પક્ષ, સ્કુલ કે વ્યક્તિને પ્રતિનિધિ કે શિષ્ય માન્યા તેા હુ હમને જરૂર શાપીશ! તે હંમે આમાંના એક પણ શબ્દને હમારા પ્રિય ધાર્મિક આશય કે સામાજિક આશય કે રાજદારી આશય કે કાઇ પણ આશય સાથે સાંકળ્યા તા મે મ્હારા દ્રોહી બનશે. કાઇ પણુ આશય હત લખવા પ્રેરતા નથી, સિવાય કે માત્ર બકવાને ! અને પેાતાના હૃદયને બકવા દેવું ખુલવા દેવું–પ્રદર્શન'માં સૂકાવા દેવું એના જેવી મૂર્ખાઈ ખીજી કઈ છે ? પણ મૂર્ખતા જ જ્હાં ‘કિંમત' પામે છે તે જમાનામાં કાણુ કહેવાની ધીટતા કરી શકશે કે મૂખ છે વાડીલાલ ? प्रकाशकना बे बोल. ગ્રાહક મહાશય જાણે છે તેમ આ પત્રના લેખા લખવા, પુટ્ટ વાંચવાં ઈત્યાદિ કામ મુખ્ય લેખકને શિર છે. તૈયાર અંક પેષ્ટિ કરાવવાનું અને હિસાબ રાખવાનું કામ મારૂં છે. મુખ્ય લેખક પાસે વારંવાર ઉધરાણી કરતા રહેવા છતાં એમના સંજોગા અને માનસિક સ્થિતિ એમને મારી છાને અનુકૂળ થવા કે તેમ ન હોવાથી વિલંબ ધૃણા થયા છે. આ અંકમાંના કેટલાક લેખા આજથી આઠ માસ ઉપર લખાયા અને છપાયા હતા, કેટલાક ચાર માસ ઉપર અને કેટલાક હમણાં છપાયા છે. મારા ધ્યાન બહાર નથી કે ડિસેમ્બર ૧૯૧૯, માર્ચ ૧૯૨૦, જુન ૧૯૨૦ તથા સપ્ટેમ્બર ૧૯૨૦ એમ ૪ અંકો એટલે ૩-૪ પૃષ્ટોનું વાચન આપવાનુ બાકી છે. આ અંકમાં તે પૈકી સુમારે ૩૦૦ પૃષ્ટોનું વાચન અપાશે અને બાકીનું આવતા અંકમાં આવશે. આવતા અ। ડિસેમ્બરમાં બહાર પાડવાની ઉમેદ છે. આ પત્રનું ૧૮૧૬–૧૯૧૭-૧૯૧૮નું કુલ લવાજમ સ્કોલરશીપ કૂંડમાં આપી દેવામાં આવ્યું છે તે ગ્રાહક મહાશયેાને વિક્તિ જ છે. ત્યાર પછી ૧૯૧૯ અને ૧૯૨૦ નું લવાજમ ચડ્યું છે, જે ઉબરાવવાનુ બાકી છે..

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 288