Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 4
________________ . અને તે છતાંય હમારું હૃદય મહેને ન આપવા ખાતર કહેશે (જે ઇનસા એ કોઈ ચીજ હશે અને જેને ઇનસાફ આપવાના વૃત્તિ અત્યારે આગમચ દુનિયામાંથી નેક જ અદેય નહિ થઈ હ તિ) કે, જો કે મહારી આશાઓ ગમે તેટલી નિષ્ફળ નીવડી હશે અને દુનિયામાં કોઈપણ ખૂણે આશાનું પૂલ શરીર ઢુંઢવામાં હું ગમે એટલો નિરાશ થયે હઈશ તે પણ, છેલ્લાં બે વર્ષનું નામમાત્રનું મૂલ્ય નહિ ઉધરાવવા છતાં પુરું વાચન રોપવામાં તે હું પછાત રહ્યો નથી. ગમે તેમ, પણ હજી હું હમારે દેણદાર તો બન્ય નથી જ ! હારે દુવા કરે હું હારા સીતારાને ! દેણદાર થયું બહુ બુરું છે. ઉપકાર કરવો સુગમ છે, પણ ઉપકૃત થવું મહા જોખમ -ભર્યું છે. છેલ્લા અંકની પ્રસ્તાવનામાં મહા સુદ બેલી ગયું હતું કે એક વર્ષ પછી, જે મહારી શારીરિક અને આર્થિક પરિસ્થિતિઓ અનુકુળ હશે તે, આ પત્રને માસિક કે સામાયિકના રૂપમાં પ્રગટ કરવાનું વિચારે છે. કોઈ જાતને મહે ર૦ નિશ્ચય કર્યો નથી, નિશ્ચય કરી શકવા જેવી પરિસ્થિતિઓ નથી, તેથી વચન કંઈ આપતું નથી–માત્ર ઇરાદાને ઇશારે કરું છું.” એ લખવાની તારીખથી આજે બરાબર એક વર્ષ થયું છે. આજે હું શિખ્યો છું કે ઇરાદો ઈશારામાં પણ વ્યક્ત કરવો એ અંદર નાજુક બાળકને ઝેરીલી આંખોની “ચેટને આધીન બનાવવા બરાબર છે ! “વચનગુણિ” નહિ જાળવવાની શિક્ષા તરીકે હું આજે માનસિક પરિસ્થિતિઓ પણ પ્રતિકૂળ બનેલી અનુભવું છું. I feel I am losing my head-Day oft my very self'! Vever did I feel the need of a Saviour-a Saviour born for me aloneso much as now. Never did I long for salvation from the world of Hope, Imagination and Inter llect so much as now. I hope against Hope. - “ પણ અમે હારી કથા સાંભળવા નવરા નથી બેઠા ! ” હમારામાંથી કોઈ બોલશે. હા, એ તે ને બીર કહારનાએ કહી - ગયા છે! હુંય હવે હમજી ગયું છું કે હવે દુનિયામાં કઈ કોઈની - સુણવા નવરું બેટું નથી; અને તેથી હું પણું છું કે “પ્રિય ક! . હું પણ કહ્યાં હારી માગણી સુણવા બેઠો છું ? શું તહને રંજન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 288