________________
જૈનધમ
૧૧
પરંપરાના જે તત્ત્વતઃ ભેદ હતા એ ગૌણ બની ગયા અને બન્ને એક જેવા થઈ ગયા, જેને આપણે આજે હિન્દુ સંસ્કૃતિના નામે
ઓળખીએ છીએ.
આમ છતાં બન્નેના આંતર પ્રવાહેા કદી એક થયા નથી, એ ભૂલવું ન જોઈએ. બહુજનસમાજમાં નાગેા, નિજ, મેતર ( મહત્તર-ભ’ગી ) આદિ શબ્દો બહુમાનસૂચક નથી રહ્યા. શ્રમણાની દૃષ્ટિએ નમ્ર રહેવું એ બહુ મેટી વાત છે, લજ્જાને જીતવી એ બહુ. મારુ કાય છે. છતાં નાગા, નિર્લજ્જ એ શબ્દો નિન્દા–સૂચક બની ગયા છે. તે જ પ્રમાણે ‘ ભામટા ' એ બ્રાહ્મણનું જ રૂપાન્તર છતાં નિન્દાસૂચક શબ્દ બની ગયા છે. બન્ને પરંપરાના વૈરમૂલક વ્યવહારમાંથી આવા રામ્દોની સૃષ્ટિ થયેલી છે. અને અશેક જેવાની દેવાનાં પ્રિય ’ એ બહુજનસંમત પદવીને બ્રાહ્મણેાએ ‘મૂખ પશુ' અ કર્યાં જ છે અને એ જ અથમાં એ શબ્દને પ્રચલિત પણ કર્યાં છે.
'
(
વૈદિક નિષ્ઠા બધા વેના સંબંધ એક ’ સાથે માનતી હાઈ સમાજજીવન ઉપર વધારે ભાર આપે છે અને તેથી પણ સામાજિક નીતિનું ઘડતર તેમાં છે. જે વ્યક્તિ સમાજના એકમ તરીકે પેાતાને સ્વીકારે તેનું જીવન સમાજને પ્રતિકૂળ સંભવે જ નહિ. અને તે જ કારણે તેમાં સમાજશાસ્ત્રની રચના છે. અને એક સામાજિક પ્રાણીને જીવન–વ્યવહાર અને રીતિનીતિ જેવી હોવી જરૂરી છે, તેથી વિપરીત, જેમને મતે, સમાજને બદલે વ્યક્તિનિષ્ઠા હોય તેની રીતિનીતિ તદ્દન જ અલગ હોય તે સ્વાભાવિક છે. તેથી શ્રમણેામાં સમાજવ્યવસ્થા માટે સ્મૃતિએ નથી. પણ કેવળ વ્યક્તિનિષ્ઠા માનવામાં આવે તે. જીવનવ્યવહાર જ સંભવે નહીં. એટલે શ્રમણાના પણ સધેા બન્યા અને તેવા સંધને વ્યવસ્થિત કરવા આચાર અને વિનયના નિયમેા પણ બન્યા. એટલે કે ઉક્ત પ્રકારે પરસ્પર સમન્વય થયેા છે, છતાં બન્નેની ભેદક રેખા-વેદમાન્યતા અને અમાન્યતા એ કાયમ હાઈ તેમાં સર્વાશે એકતા કદી આવી નથી અને આવવા સ ંભવ પણુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org