________________
જૈનધમ અને બૌદ્ધધ
૧૦૫
પહેલાં અનેક તીથ કરા થયાહાવાનું સિદ્ધ કરી શકાય છે. પણુ બૌદ્ધ ધના મુદ્દો વિષે એમ નથી. તેમાં તે પચીસમા મુદૃરૂપે મનાતા ગૌતમબુદ્ધુ સ્વયં કહે છે કે મે જે ધર્મીના સાક્ષાત્કાર કર્યાં છે, તે અત્યાર સુધી કેઇએ જોયા-જાણ્યા નથી; એ તેા અપૂર્વ ધમ છે. આથી એમ માની શકાય કે બૌધમ તે ગૌતમબુદ્ધથી જ શરૂ થયા. પણ ધર્મવ્યવસ્થાપક આચાર્યાંએ તે પહેલાંના સાતથી માંડીને ૨૪ મુદ્દોની કલ્પના કરી અને એ રીતે એ ધમ પણ્ અનાદિ છે એમ બીજા ધમ વ્યવસ્થાપકેાની જેમ જ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યાં એમ માનવું જોઈએ.
અન્ને ધર્મોનું સાહિત્ય જોતાં એક વસ્તુ સ્પષ્ટ થાય છે; તે એ છે કે મહાવીર અને ખુદ્દ એ બન્ને પ્રાચીનતમ સાહિત્યમાં તેમના લોકિક–અર્થાત્ માનુષી–રૂપમાં નિરૂપાયા છે, પણ તે પછી ઉત્તરાત્તર રચાયેલ સાહિત્યમાં તેમનું એ રૂપ ગૌણ બનતું જાય છે અને તેમને અલૌકિક બનાવવાના વિશેષ પ્રયત્ન થયા છે. પછી તે! જાણે એ અલૌકિકતાના વનની હેડ મચી હોય એમ બન્નેના સાહિત્યનું અધ્યયન કરનારને જણાયા વિના રહેતું નથી. પરિણામે તીથ કર મહાવીર બાહ્ય રૂપે મનુષ્ય છતાં એમના જીવનનું વર્ણન કરતું સાહિત્ય જેમ જેમ રચાતું ગયું, તેમ તેમ એમની જીવનકથામાં અલૌકિકતાનું તત્ત્વ ઉત્તરાત્તર વધતું ગયું અને કેટલાક મનુષ્યસાધારણ શારીરિક વ્યવહારને લેપ થતે દર્શાવવામાં આવ્યેા. અને યુદ્ધ તે મનુષ્ય મટી ધર્માંકાયનું રૂપ જ ધારણ કરે છે; અને તે અનાદિ કાળથી એ જ રૂપમાં બિરાજમાન હેાય એમ નિરૂપવામાં આવ્યું છે. મહાવીર અને બુદ્ધની પૂર્વજન્મની કથા ઉપલબ્ધ નથી, પણ ઉત્તરેત્તર સાહિત્યમાં એને છે, અને બૌદ્ધોમાં તા જાતકકથારૂપે એક પૃથક્ થયા છે. બન્ને દેવભવમાંથી મનુષ્ય થયા એ સાધારણ વસ્તુ છે અને અન્ન ક્ષત્રિયને ધરે અવતર્યાં એ પણ સાધારણ વસ્તુ છે. છતાં જૈન
Jain Education International
પ્રાચીન સાહિત્યમાં વિકાસ થતા ગયે સાહિત્યનેા વગ ઊભે
For Private & Personal Use Only
www.jainelibrary.org