________________
૧૫૨
જૈનધમ ચિંતન કલ્પનાને બહુ જ એ અવકાશ મળ્યા છે. પણ પછીના ચરિતગ્રન્થાને કાળ જેમ ભુલાઈ ગયા, તેમ લેખકની કલ્પના પણ મંદલાઈ ગઈ અને ચરિતગ્રન્થામાં સાંપ્રદાયિક પુટને વધારે અવકારા મળ્યા.
પ્રથમ અને પછીના સ્તરામાં જેવા મૌલિક એક મુરિતમાં જણાય છે, તેવા ભેદ મહાવીરચિરતમાં નથી. તેનું કારણ એ છે કે તીથંકર વિષેની મૌલિક માન્યતામાં જૈન સંપ્રદાયેામાં નવે ભેદ પરચો છે; જ્યારે યુદ્ધ વિષેની માન્યતામાં તે। મૌલિક પરિવન થઈ ગયું છે. આથી પિટકગત બુદ્ધ અને મહાયાની મુદ્દે એક જ છતાં કથાવનની દૃષ્ટિમાં પણ મૌલિક ભેદ પડી ગયા છે.
જૈન-બૌદ્ધની જૂની અને મૌલિક માન્યતા એવી છે કે સંસારચક્રમાં પડેલ માનવી તેના કાઈ પૂર્વજન્મમાં સકલ પ્રાણીને હિતકારી થવાની ભાવના ભાવે છે, તે પ્રમાણે આચરણ કરે છે અને પેાતાના આત્માને ઉન્નત કરતેા કરતા અંતિમ માનવભવમાં તીથંકર કે બુ અને છે. સામાન્ય માનવી અને એમનામાં જે કાંઈ ભેદ હોય છે તે આત્માના સંસ્કારને હાય છે અને એથી તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે નેતા અને છે. આવા સ્વાભાવિક ભેદ વિના બીજો કશે ભેદ ખીજા સામાન્ય માનવીમાં અને તીથંકર કે યુદ્ધમાં હેતે નથી. સારાંશ એ છે કે એ બંને પ્રારંભથી એટલે કે અનાદિ કાળથી સંપૂર્ણ શુદ્ધ-બુદ્ધ હાતા નથી, પણ ક્રમે કરી શુદ્ધ થાય છે અને તીર્થંકર અથવા યુદ્ધપદને પામે છે.
પ્રાચીન રિતા, જેમાં ભગવાન મહાવીર અને બુદ્ધનાં ચરતાનું વર્ણન છે, તે આ ભૂમિકા સ્વીકારીને થયેલું છે. એથી બંને મહાપુરુષોને આત્માને ઉન્નત બનાવવા માટે સÖસામાન્ય પ્રયાસ કરવા જરૂરી થઈ પડે છે. આથી બંનેનાં જીવનમાં ગૃહત્યાગ, સંન્યાસ અને તપશ્ચર્યાનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરને તપશ્ચર્યાનામામાં સન્મા` દેખાય છે, જ્યારે બુદ્ધને તે મા, અમુક અનુભવ પછી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org