________________
૧૭૮
જૈનધર્મચિંતન
પ્રમાણે જ વિવિધ રૂપે! ધારણ કરે છે. આથી કાઈ એક શાસ્ત્ર એકાંત સમ્યક્ કે મિથ્યા છે એવા નિયમ કરી શકાય નહિ.
સૂર્ય પ્રકાશ આપે છે ખરા, પણ ઘૂવડને એ કશા કામને નથી, ચારેતે એ પેાતાની ઇષ્ટ સિદ્ધિમાં બાધક જ બને છે,. તેમ તીથ કરે કે મહાપુરુષો વિષે પણ છે. સર્જનહિતનું ધ્યેય લઈ ચાલવા છતાં તે સરખી રીતે સૌના પૂજ્ય બનતા નથી; કારણ, ગ્રાહકની ચેાગ્યતા-અપેાગ્યતાને લીધે તેમના પ્રત્યે આકર્ષણુ-વિકણુ થાય છે. એટલે તીથ કર પણ સૌને માટે સરખી રીતે તીથંકરરૂપ અની શકતા નથી. આ જ ન્યાય સૌ વસ્તુ વિષે અનુભવાય છે. વસ્તુ એની એ છતાં, દ્રષ્ટાના દષ્ટિબિંદુ પ્રમાણે, તે વિવિધ દર્શીના ઊભાં કરે છે.
દ્રવ્યાર્થિ ક અને પર્યાયાર્થિ ક નય-વસ્તુનના જે નાના પ્રકાર છે એ બધાનું વગીકરણ જૈન આચાર્યંએ, ભગવાન મહાવીરને અનુસરીને, એ દૃષ્ટિ કે એ નયામાં કયુ છેઃ એક છે ભેદદર્શન અને બીજી છે અભેદદશન; એક છે વિશેષગામી દર્શન અને બીજી છે સામાન્યગામી દર્શન; એક છે અનેકત્વનું. દન અને બીજું છે એકત્વનું દર્શીન. દર્શીન ગમે તે હોય, પણ તે આ એમાંથી ગમે તે એકમાં સમાવિષ્ટ થઈ જ જવાનું. જૈન પિરભાષામાં અભેદ દર્શનને દ્રાર્થિ ક નય અને ભેદનને પર્યાયાર્થિ ક નય કહે છે. ભારતીય તે! શું પણ વિશ્વના કેાઈ પણુ દાનિક મન્તવ્યને આ એમાંથી ગમે તે એકમાં સમાવેશ થઈ શકે છે એવા દાવેા જૈન આચાર્યંને છે. અને તેમણે અત્યાર સુધીમાં ઊભા થયેલા તેમને જ્ઞાત સમગ્ર દનાને આ બેમાંથી ગમે તે એકમાં કેવી રીતે સમાવી શકાય છે તે યુક્તિપૂર્ણાંક બતાવ્યું પણ છે. એ ખે નયેાના અવાંતર ભેદો સાત કરવામાં આવ્યા છે અને તે સાત નયેામાં ભારતીય દર્શનાના સમગ્ર વિસ્તારને સમાવી લેવામાં આવ્યા છે.
વ્યવહારનય—દ્રાર્થિક નયના એક ભેદ તરીકે વ્યવહારનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org