________________
૧૯૬
(૪) આક્ષેપ-પરિહાર
સ શયાદ્રિ ઢાંષના પરિહાર—સાંપ્રદાયિક અભિનિવેશને કારણે. અનેકાંતવાદ, જે જીવનમાં સ્વાભાવિક છે અને તેથી જ દર્શનમાં જે અનિવાય` છે, તે વિષે દાનિકોએ માત્ર ખંડનદષ્ટિ અપનાવી તેનો જે નિરાસ કર્યાં છે, તે સર્વથા અનુચિત છે. શંકરાચાય જેવા મહાન દાનિક ગણાતા આચાયે` પણ અનેકાંતવાદમાં ગુણ જોવાને બદલે, પોતાની સાંપ્રદાયિકતાને કારણે, દેજે! જોયા છે, અને તેનું જે ખંડન કર્યુ છે તે તેમની કીર્તિને ઉજ્જવલ કરનાર તે! નથી જ. સ્યાદ્વાદને સંશયવાદ કહેવા એ તેા જ સાચુ ઠરે, જો જૈનો એ ધર્મ વિષે ડેલાયમાન સ્થિતિમાં હાય અને એમાંથી એક વિષે પણ નિણ્ય આપી શકતા ન હાય, જૈનોએ એ વિરાધી ધર્માંની અપેક્ષાભેદે સિદ્ધિ જ કરી છે, તેા પછી તેમાં સંશય જેવું કયાં રહ્યું ? સામે ઊભેલ સ્ત્રીમાં માતૃત્વ અને પત્નીત્વ એ બન્ને ધર્મ વિષે નિશ્ચિત મત હોય અને એ બન્ને ધમ વિષે નિશ્ચિત લીલે! પણ હાય, તે પછી તે બન્ને ધર્માં માનવામાં સંશયને સ્થાન નથી જ. તે રીતે જ તેમાં વિરેાધ પણ નથી, કારણ કે એને માતા માનવામાં અને પત્ની માનવામાં અપેક્ષાએ જુદી જુદી છે. એક જ અપેક્ષાએ તેમાં માતૃત્વ-પત્નીત્વ માનવા જતાં જરૂર વિરેાધ આવે, પણ તેમ તે જૈને માનતા જ નથી. વસ્તુમાં એકતા, નિત્યતા માનવામાં દ્રવ્યદૃષ્ટિને આશ્રય છે અને અનેકતા, અનિત્યતા માનવામાં પર્યાયદૃષ્ટિના આશ્રય છે; તો પછી વિરાધ કયાં રહ્યો ?
જૈનધમ ચિંતન
વેદમાં દેવસમન્વય—અનેકાંતની ભાવના તે ઋગ્વેદ જેટલી જૂની મળે છે. જ્યારે અનેક દેવવાદ ચાલ્યા ત્યારે ઇન્દ્રદેવ મેટા કે વરુણ મોટા એ વિવાદ શરૂ થયા. ભક્તો પોતપેાતાના ઇષ્ટદેવને ઊંચા ઠરાવવા પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પણ અંતે એ વિવાદના અંત તે અનેકાંત જ કરી આપે છે. દી તમા ઋષિએ કહ્યું કે—“ વં સત્ विप्रा बहुधा वदन्ति (ઋગ્વેદ ૧, ૧૬૪, ૪૬) પરમ સત્ એકબ્જ
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org