Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 177
________________ ૧૫૦ જૈનધર્મચિંતન બધા ઝઘડાઓને શાંત કરવાનું સાધન હજી યુદ્ધને જ માનતા અને સમજતા રહ્યા છે ! પરંતુ કેઈએક દિવસ એ અવશ્ય આવવાને છે કે જે દિવસે જનસમુદાયે આ હિંસક યુદ્ધનાં સાધનોને છોડી દઈ ભગવાને બતાવેલા ઉક્ત અહિંસક માર્ગનું અવલંબન અવશ્ય કરવું જ પડશે; નહિ તે છેવટે એટમબેબ અને તેથી પણ અધિક વિધાતક શસ્ત્રાસ્ત્રોથી પિતાના નાશ માટે તૈયાર રહેવું પડશે. અહિંસક યુદ્ધમાં જેટલું જલદી વિશ્વાસ પેદા થશે તેટલો જ જલદી આ માનવસમુદાયનો ઉદ્ધાર થવાનો છે.૧ મૂળ હિન્દી ઉપરથી ] –જૈન સંસ્કૃતિ સંશાધન મંડળની પત્રિકા ૮ ૧. મૂળ હિંદી લખાણનો શ્રી શાંતિલાલ વનમાળી શેઠે કરેલ ગુજરાતી અનુવાદ “જૈન સિદ્ધાંત ” માસિકના નવેમ્બર, ૧૯૪૭ અંકમાં છપાયો. હતો. ત્યાંથી સાભાર ઉદ્દત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225