________________
૧૫૦
જૈનધર્મચિંતન બધા ઝઘડાઓને શાંત કરવાનું સાધન હજી યુદ્ધને જ માનતા અને સમજતા રહ્યા છે ! પરંતુ કેઈએક દિવસ એ અવશ્ય આવવાને છે કે જે દિવસે જનસમુદાયે આ હિંસક યુદ્ધનાં સાધનોને છોડી દઈ ભગવાને બતાવેલા ઉક્ત અહિંસક માર્ગનું અવલંબન અવશ્ય કરવું જ પડશે; નહિ તે છેવટે એટમબેબ અને તેથી પણ અધિક વિધાતક શસ્ત્રાસ્ત્રોથી પિતાના નાશ માટે તૈયાર રહેવું પડશે. અહિંસક યુદ્ધમાં જેટલું જલદી વિશ્વાસ પેદા થશે તેટલો જ જલદી આ માનવસમુદાયનો ઉદ્ધાર થવાનો છે.૧ મૂળ હિન્દી ઉપરથી ] –જૈન સંસ્કૃતિ સંશાધન મંડળની પત્રિકા ૮
૧. મૂળ હિંદી લખાણનો શ્રી શાંતિલાલ વનમાળી શેઠે કરેલ ગુજરાતી અનુવાદ “જૈન સિદ્ધાંત ” માસિકના નવેમ્બર, ૧૯૪૭ અંકમાં છપાયો. હતો. ત્યાંથી સાભાર ઉદ્દત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org