________________
૧૪૮
વૈશ્યધ
ભગવાન મહાવીરે વૈશ્યાને અર્થાત્ વ્યાપારીઓને એવે ઉપદેશ આપ્યા કે, તમે લેાકેા તમારા વૈભવાને ગમે તે પ્રકારે વધારા એ સારું નથી. વળી, વૈભવ ન્યાયસ પન્ન હેાવા જોઈ એ એટલું જ બસ નથી, પરંતુ તેનું પરિમાણુ—તેની મર્યાદા–પણ નિયત કરવી જોઈએ; અને પ્રતિદિન એવી ભાવના કરવી જોઈએ કે, તે દિવસ ધન્ય બનશે કે જે દિવસ હું સČસ્વને ત્યાગ કરી નિગ્રંથ બની જઈશ.
જૈનધમ ચિતન
હું વધારે કમાઈશ તે વધારે દાન કરીશ એટલા માટે કાઈ ખરા કે ખોટા ઉપાયનું અવલંબન લઈ ધનદોલત એકઠી કરવી એમાં કાંઈ ખાટુ નથી.આ પ્રકારની દલીલ સાચી નથી, પરંતુ પેાતાના આત્માને પતનાન્મુખ બનાવનારી જ છે. ભગવાને દાનના મહિમા ઘણા બતાવ્યા છે, પરંતુ એના અથ એ નથી કે દાન કરતાં ચઢિયાતી બીજી કોઈ ચીજ સંસારમાં છે જ નહિ. ભગવાને તે સ્પષ્ટ કહ્યું છે કે, જે પ્રતિમાસ લાખેા ગાયાનું દાન કરે છે તેના કરતાં કાંઈ પણ નહિ આપનાર અકિંચન પુરુષને સયમ અધિક શ્રેયસ્કર છે; એટલા માટે ધનદોલતને, પેાતાની મર્યાદામાં રહીને, ન્યાયસંપન્ન માગે મેળવવાં અને અ ંતે સર્વસ્વને ત્યાગ કરી અકિંચન બની જવું એ જ ભગવાનના માગ છે.
શૂધમ
ભગવાને શૂદ્રોને લક્ષીને એવા ઉપદેશ આપ્યા છે કે, તમારે જન્મ ભલે શૂદ્ર કુળમાં થયા, પરંતુ તમે પણ સારાં કર્મોં કરે તે આ જ જન્મમાં દ્વિજ—બધાનાં પૂજ્ય બની શકે છે. નીચ કહેવાતા કૂળમાં જન્મ ધારણ કરવા એ કાંઈ સયમપાલનમાં બાધક નથી. ક્ષત્રિયધમ
પારકા માલને પેાતાને કરી પારસ્પરિક ઈર્ષ્યા, દ્વેષ અને રાત્રુતા વધારી એકખીજા સાથે કલેશ-કંકાસ કરવા એ પ્રાયઃ ક્ષત્રિય લેાકાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org