________________
૧૨૦
જૈનધર્મચિંતન જેન આચાર્યોએ તીર્થકરોની સ્તુતિઓમાં એમની પ્રભુતા અને પોતાની દાસતાનું વર્ણન કર્યું છે, અને શરણમાં લેવાની પ્રાર્થના પણ કરી છે.
જેમ ભક્તિભાગીઓમાં વિષ્ણુસહસ્ત્રનામસ્તોત્ર પ્રસિદ્ધ છે, એવાં જ જૈનોમાં પણ જિનસેને રચેલ જિનસહસ્ત્રનામસ્તોત્ર અને આચાર્ય હેમચંદ્ર રચેલ અહંન્નામસહસ્ત્ર સમુચ્ચય પ્રસિદ્ધ છે. એ બન્નેમાં વેદથી લઈને તે પિતાના સમય સુધી ઈશ્વર કે પરમાત્માને માટે જુદા જુદા મતોમાં જે નામે પ્રસિદ્ધ હતાં, એ બધાં નામોનો સંગ્રહ અહંજામોમાં કરી લેવામાં આવ્યો છે.
ઈશ્વરનાં નામોમાં જુદી જુદી માન્યતાઓનો સમાવેશ થયેલો છે. એ બધી માન્યતાઓને જૈન દર્શનમાં સ્થાન છે, એમ તો ન કહી શકાય, છતાં પણ આચાર્યોએ એ નામોને જેવાં ને તેવાં સ્વીકરી લીધાં છે. આ જૈન આચાર્યો ઉપર ભક્તિમાર્ગનો કે સામાન્ય જનસમૂહમાં પ્રચલિત ઈશ્વરતત્ત્વનો પ્રભાવ છે, એમ માનવું જ રહ્યું. તેથી જ તેઓએ, પિતાના પરમતત્વને અનુરૂપ નવાં નામોની રચના કરવાને બદલે, અન્યત્ર પ્રચલિત નામને જેવાં ને તેવાં અપનાવી લીધાં. મૂળકર્તાઓ અને ટીકાકારોએ એ શબ્દોને પિતાને અનુકૂળ અર્થ કરવાનો પ્રયત્ન કર્યો તો ખરો, પણ એમાં સમન્વય ભાવનાને બદલે, સ્વીકારની બુદ્ધિએ જ મુખ્ય ભાગ ભજવ્યો છે, કેમ કે ઉચ્ચ આદર્શને કે તર્કસિદ્ધ આદર્શને વ્યક્ત કરી શકે એવા નવા શબ્દોનું મૂલ્ય , સામાન્ય જનસમૂહન કરી શકત. તેથી જ એ પ્રાચીન શબ્દો, કે જે એમની ભાવનાને અનુકૂળ હોય, એમને અપનાવવા સિવાય બીજો કોઈ ભાગ જ ન હતો. એને લીધે જ–
“સ્ટફીમ નમો નમઃ”, “ત્રિપુ”િ, “ત્રિનેત્રો', ચામધાgિ ”, “અર્ધનારીશ્વર:', fફાવઃ', “ ”, ફલાઃ” “અનાચક્ષુ', “વરાત્મા', વિરોફા', 'विश्वतश्चक्षुरक्षरः, विश्वयोनिः', 'विश्वदश्वा विभुर्धाता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org