________________
૪૪
જૈનધમ ચિંતન
કયાંથી
આવ્યો છું અને કયાં જવાને છું?
ખબર જ નથી કે હું મારા આત્મા પુનર્જન્મ ધારણ કરે છે કે નહીં ? હું કાણુ હતા અને માંરુ શું થવાનું છે ? આવી આવી ખબતાને જે પેાતાની મેળે જાણી લે છે અથવા ખીજા જ્ઞાની પુરુષ પાસેથી સમજી લે છે, તેએ જ આત્મવાદી છે, તેએ જ ક્રિયાવાદી છે, તેઓ જ લેાકવાદી છે અને તે જ કમવાદી છે.” આ એક જ વાકયમાં ભગવાન મહાવીરે પેાતાના સમગ્ર સંદેશ સંભળાવી દીધેા, એમ કહેવામાં આવે તે તે અતિશયેાક્તિ નહીં ગણાય. ભગવાન બુદ્ધે આ જ વાતને પેાતાની રીતે કરી હતી. એમનું કહેવું એવું હતું કે આપણે કેણુ હતા અને શું થશું, એ વાતેાને જાણવાની ફિકર ન કરતાં ફક્ત એટલું જ જાણીએ કે આત્યારે આપણે દુ:ખી છીએ અને એ દુઃખથી મુક્ત થવા ચાહીએ છીએ, તેા એ કયેા મા` છે કે જેના ઉપર ચાલવાથી આપણે દુઃખથી મુક્ત થઈ શકીએ ?
―
ભગવાન મહાવીરે નિવાણુની પ્રાપ્તિને માટે આત્મજ્ઞાનને પહેલું સ્થાન આપ્યું છે, કારણ, જો આત્મા જ ન હેાય તે! દુ:ખથી મુકત કાણુ થશે ? એમણે કહ્યું છે કે, એક આત્માને જાણે; એ એક આત્માને જાણવાથી જ બધુંય જાણી શકાય છે. એમણે આત્મજ્ઞાનને જીવવિજ્ઞાનને એટલું આગળ વધાયુ કે એમને સત્ર—પૃથ્વી, પાણી, પવન, અગ્નિ, ` વનસ્પતિ વગેરેમાં—જીવ જ જીવ દેખાયા. એટલે પછી એમણે પેાતાની દલીલને આગળ વધારી કે, આપણી પ્રત્યેક પ્રવૃત્તિ એવી હાઈ જોઈ એ કે જેથી ખીજા જીવાને દુ:ખ ન પહોંચે; કેમ કે આપણી જેમ તે પણ સુખને જ ઇચ્છે છે. કદાચ આપણે પેાતાના તરફથી બધાને સુખી કરવાના પ્રયત્ન ન કરી શકીએ, પણ આપણે આપણી પેાતાની પ્રવૃત્તિને એટલી મર્યાદિત તે અવશ્ય કરી શકીએ છીએ કે જેથી આપણે એ બધામાંથી કાઈ ને માટે દુ:ખના નિમિત્ત ન બનીએ. ગીતામાં બધી પ્રવૃત્તિ કરવાની વાત છે, પણ ભગવાન શ્રીકૃષ્ણે એને માટે આસક્તિને ત્યાગ કરવાને ઉપદેશ આપ્યા છે. ભગવાન મહાવીરે પ્રવૃત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org