________________
દક્ષિણ ભારત અને જૈનધમ
૭૧
ખરા જૈનેને પાંચમા વણુના (પંચમવણી') તરીકે જાહેર કરી દેવામાં આવ્યા ! આને લીધે ત્યાં એને વિકાસ અટકી ગયા.
તારા અને દિગરા સાથે કામ કરે
અત્યારના સમયમાં રેલ્વે અને વેપારની સગવડને લીધે શ્વેતાંઅરે! પણ દક્ષિણ ભારતમાં ગયા છે. પણ ખેદની વાત છે કે બન્ને ફ્રિકાના જેનેએ એકબીજાના પરિચય જોઇએ તેટલા કેળવ્યા નથી. શ્વેતાંબરામાં સારા વ્યાપારીએ છે, તે દિગંબરામાં વિદ્વાનેાની કમી નથી. એ બન્ને મળીને જો જૈનધર્મની વિચારસરણીના પુનરુદ્ધાર કરે તેા એ માટે અત્યારના સમય કરતાં વધારે અનુકૂળ સમય બીજો ન હાઈ શકે.
મદ્રાસ અને એગલેાર જેવાં જે કાઈ સ્થાનેમાં જૈન મેડિંગ હેય ત્યાં દક્ષિણ અને ઉત્તર ભારતના જૈન વિદ્યાથી ઓને સમાન રૂપે સ્થાન આપવાથી પણ અરસપરસના સંબંધની શરૂઆત થઈ શકે. કન્નડ અને તામિલ ભાષામાં જે જૈન સાહિત્ય રચાયું છે, એને ક્રમે ક્રમે હિંદીમાં અનુવાદ કરાવીને ઉત્તરના રહેવાસીઓને દક્ષિણનું જ્ઞાન આપી શકાય.
” મૂળ હિન્દી ઉપરથી અનુવાદ ]
“ શ્રમણ્ ’”, માર્ચ, ૧૯૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org