________________
જૈનધમ ચિંતન
જૈનેામાં પ્રચલિત સામાયિક એટલે કે સમભાવની—સવ થવાને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે, માટે સૌને સમાન માની કેાઈ પણ જીવની હિંસ કરવી નહિ, આ ભાવનાનીઅસર ગીતાના સામ્યયેાગમાં સ્પષ્ટપણે છે અને મહાભારતમાં કહેલ “ જ્ઞાત્મનઃ પ્રતિાનિ રેષાં • ન સમાચરેત્ ધર્મતત્ત્વનેા આ સાર પણ શ્રમણાની અહિંસક ભાવનાને આધારે જ છે એમાં શકાને સ્થાન નથી.
''
૯૪
જૈતાની આવી તાત્ત્વિક અહિંસા છતાં, વ્યવહારમાં જે અનેક મુશ્કેલીઓ પડી, તેના નિવારણ અર્થે જે કેટલાક અપવાદો છેદગ્રન્થાના ટીકાગ્રન્થામાં સૂચવાયા છે, તેમાં જૈનધમ ની મૂળ ભાવનાને લાંછન લગાડે અને અહિંસાની નિષ્ઠાના અભાવને સૂચવે તેવું ઘણું છે. પણ અપવાદાની એ વિચારણાના વિરાધ સ્વય' જૈનેએ જ કર્યાં છે અને તેનું અનુસરણ જેમ બને તેમ ન કરવાના સતત જાગૃતિપૂર્વકના પ્રયત્ન જૈનાચાર્યાં કરતા રહ્યા છે.
જૈન વિચાર
અનેકાંતવાદ
આગળ કહ્યું તેમ, જૈનધમના આચારનું મૂળ અહિંસા છે, તે। તે જ અહિ ંસામાંથી વિચારક્ષેત્રે અનેકાંતદશ નના ઉદ્ભવ થયા છે. ભગવાન મહાવીરના સમયમાં ઉપનિષદોના ઋષિએ અદ્વૈતને પ્રચાર કરી રહ્યા હતા. વિશ્વમાત્ર એક આત્મા કે બ્રહ્મતત્ત્વરૂપ જ છે, આવી ભાવના વિશેષ રૂપે તેમાં હતી. સામે પક્ષે એવા પણ લોકો હતા, જેઓ આત્મા જેવી વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ માનવા તૈયાર ન હતા.
આ બન્ને વિરાધી વાદોને સમન્વય ભગવાન મહાવીરના દર્શનમાં થયા છે. તેમણે જડ-ચેતન બન્ને તત્ત્વને સ્વીકાર્યાં છે. દાનિક ક્ષેત્રે અનેક બાબતામાં ભગવાન મહાવીરનું આવું વલણ રહ્યું છે. તે વિષે હવે અહીં વધુ કહેવાની જરૂર નથી. પણ એ વલણના મૂળમાં અહિંસા કેવી રીતે કેન્દ્રસ્થાને રહી છે તે વિષે જ થાપું કહેવું જરૂરી છે. લાખાના દાન કરનારને પણ પેાતાના નવા વિચાર કે મતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org