________________
જૈનધમ ચિંતન
પ્રવૃત્તિને.સમાજે પસંદ કરી એ શાસ્ત્રબુદ થઈ ગઈ. આ રીતે માનવીએએ જેમ જેમ, પેાતાની જરૂરિયાત પ્રમાણે, પ્રવૃત્તિઓમાં ફેરફાર અને વિકાર કર્યાં, તેમ તેમ શાસ્ત્ર પણ બનતું અને વિકૃત થતું ગયું. પણ એ વખતે માનવી શાસ્ત્રને ગુલામ ન હતા, પણ શાસ્ત્રો એને અનુસરતાં હતાં. પણ એક સમય એવે આવ્યેા, જ્યારે આ ક્રમ બદલાઈ ગયા. ત્યારે એ શાસ્ત્રોને રચનાર અને એને વિકૃત કરનાર ન રહ્યો. એ તે શાસ્ત્રોને અદશ્ય ક્તિએ મેાલેલાં માનવા લાગ્યા ! અધ્યાત્મવાદીઓ, જૈન સમાજ અને તી કરા
૪૨
આ રીતે શાસ્ત્રો નદીના વહેતાં નીરના બદલે તળાવના પાણીની જેમ ધિયાર થઈ ગયાં; આમ છતાં માનવીનું ભેજું તે આ રીતે અંધિયાર રહે એવુ નથી. એણે જોયું કે અત્યાર લગીમાં જે કંઈ થયું છે તે તે પેાતાની જાતને ખાઈ તે જ થયું છે. માનવી શાસ્ત્રોના ગુલામ શી રીતે બની શકે? એ તે નવાં શાસ્ત્રોની રચના કરશે. એણે વિચાયું, હું આ જે કંઈ કરી રહ્યો છું—ધન ભેગું કરું છું, કુટુંબ વધારું છું, સામ્રાજ્યના વિસ્તાર કરુ છું—-એ બધું તે ઠીક જ છે; પરંતુ છેવટે આ બધું શા માટે ? કાને માટે? હું કોણ છું? મેં આખી બાહ્ય દુનિયા તા જોઈ, પણ મેં મારી પેાતાની જાતને તા જોઈ જ નહીં! શું મારી જાતની પણ ભાળ મળી શકે છે?
આ વિચારથી પ્રેરાઈ ને કેટલાક લેાકે, શાંતિને માટે, જગલેામાં જઈને વસવા લાગ્યા, અને પેાતાની જાતની શેાધ કરવા લાગ્યા.. એના પરિણામરૂપે આપણે ભારતમાં આધ્યાત્મિક દર્શનાની અધિકતા જોઈએ છીએ. આ અધ્યાત્મવાદીઓનાં પણ જુદાં જુદાં શાસ્ત્રો અને ક્રિયાકલાપ છે. આ અધ્યાત્મવાદીઓની જ પરપરામાં એક એ સમાજ છે કે જે પેાતાની હસ્તીને આજ લગી ટકાવી રહ્યો છે; અને જેને આજે આપણે “ જૈન સમાજ કહીએ છીએ. ભગવાન ઋષભ-દેવથી લઈ ને વમાન મહાવીર સુધીમાં, જૈનોની પરંપરાગત માન્યતા અનુસાર, ચાવીસ મહાપુરુષા થયા, જેમને તે તી કર કહે છે. એમનું
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org