________________
૪૦
જેનધર્મચિંતન ત્યાં સુધી બંધનાં કારણે મેજૂદ હોઈ સંસારવૃદ્ધિ થયા કરે છે. એ કારણોનો નિરોધ કરવામાં આવે તો સંસાર મટી જીવ સિદ્ધિ કે નિર્વાણ અવસ્થાને પામે છે. નિરોધની પ્રક્રિયા સંવર છે, એટલે કે જીવની મુક્ત થવાની સાધના–વિરતિ આદિ, એ સંવર છે; અને કેવળ વિરતિ આદિથી સંતુષ્ટ ન થતાં છવ કર્મથી છૂટવા તપસ્યાદિ આકરાં અનુષ્ઠાન પણ કરે છે તેથી નિર્જરા–આંશિક છુટકારો થાય છે અને અંતે એ મોક્ષ પામે છે.
–પંડિત સુખલાલજીકૃત “જૈનધર્મને પ્રાણ”ની ભૂમિકામાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org