________________
જૈનધમ યિ તન
એટલે તેની સાધનાની શરૂઆત થાય છે. આવી સાધના એ ધમ છે. જિનાએ બતાવેલી સાધના એ જૈનધમ છે. અહી જિનને! અ આપણે તીથ કર ભગવાન મહાવીર કરીશું .
જૈન સાધનાની વિશેષતા : અહિંસામયતા
આત્મ-અનાત્મ-વિવેકની તેા બધા ધર્મોએ વાત કરી જ છે અને તે વિવેક થયા પછીની ધર્મસાધના પણુ સદનેામાં છે જ. તે પછી જૈનધમની આગવી વિશેષતા શી છે? વળી, સર્વ દનામાં રાગ-દ્વેષ એ બે દાષા દૂર કરવા માટે જ સાધના કરવામાં આવે છે; આમાં પણ જૈનધમને કશું જ નવું કહેવાનું નથી. તે પછી એ સાધનાને જૈનધર્મનું નામ કેમ આપવામાં આવે? આ પ્રશ્ન છે. એ સાચું છે કે આત્મ–અનાત્મ વિવેક અને રાગદ્વેષને! ત્યાગ એ સ સાધારણ છે, પણ સાધક કેટલીક નિષ્ઠાએ લઈ ને એવી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને એ નિષ્ઠાભેદને કારણે જ આદર્શોમાં ભેદ પડે છે. એ નિષ્ઠાએના વિવેચનમાં જ જૈનધમ બીજા ધર્માંથી જુદા પડે છે અને એને કારણે જ તેનું જુદું અસ્તિત્વ કાયમ થાય છે. એ નિષ્ઠાનું જ નામ જૈન દર્શન છે.
જૈન દર્શનની પ્રથમ નિષ્ઠા અહિંસામાં છે. ભગવાન મહાવીરના વખતમાં ધર્માચરણમાં પશુવધને સ્થાન હતું. યજ્ઞમાં પશુના વધ કરી મનુષ્ય પેાતાના સુખની કામના કરતા અને માનતા કે મરનાર પશુ પણ સ્વગે` જાય છે. આથી વિરુદ્ધ ભગવાન મહાવીરે કહ્યું કેઃ— " सव्वे जीवा वि इच्छन्ति जीविउ न मरिज्जिउ । तम्हा पाणिवहं घोरं निग्गंथा वज्जयति य ॥
39
अप्पियवहा पियजीविणो
" सव्वे जीवा सुहसाया, दुक्खपडिकूला
जीविकामा । सव्वेसि जीवियं पियं ।
',
((
तुम सि नाम तं चेत्र ज हन्तव्वं ति मन्नसि । तम्हा न हन्ता न वि घायए 1 ',,
અર્થાત્ બધા જીવા જીવવાની ઇચ્છા કરે છે, મરવાનું કઈ ઇચ્છતું નથી; એટલા માટે પ્રાણીઓના વધને ભયંકર સમજી નિચે
<c
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org