________________
જૈનધમ
તેના નિષેધ કરે છે.”
“ બધાય જીવે। સુખને અનુકૂળ અને દુઃખને પ્રતિકૂળ સમજે સમજે છે. બધા જીવ જીવવા
છે. રક્ષણને પ્રિય અને વધતે અપ્રિય ઇચ્છે છે, જીવનને પ્રિય ગણે છે.”
56
વળી, તમે જેને હુંતમ ગણા છે તે પણ તમે જ છે, એટલા માટે તમે કોઈ ને ભારે નહિ, કાઈને વધ કરેા નહિ.”
૨૧
ધર્માર્થે હિંસા કરનાર બ્રાહ્મણેાને એમણે પૂછ્યુ કે તમને પેાતાને કાઈ મારે તે તમને એ પ્રતિકૂળ છે કે અનુકૂળ ? જો પ્રતિકૂળ હોય તે ખીજાને તમે મારા છે તે પ્રતિકૂળ કેમ ન હોય ? તેમના અહિંસાપ્રચારમાં આત્મૌપમ્યની દૃષ્ટિ હતી. જે બધા આત્માને એક જ માનતા-બ્રહ્માદ્વૈત માનતા, તેમણે તેા વિશેષે હિંસાને ત્યાગ કરવા જોઈએ, કારણ કે જેની હિંસા કરવાનું તે વિચારે છે, તે તેનાથી જુદો તે! નથી જ. એટલે દ્વૈતના હોય કે અદ્વૈતનિષ્ઠા, પણ હિંસા એ જ ધર્મ હાઈ શકે, જીવનમાં નિરપવાદ અહેસાને સ્થાન હેવુ જોઈ એ એવા ભગવાન મહાવીરનેા આગ્રહ હતા. સૂક્ષ્મ વેા સુધ્ધાંની થાડી પણ હિંસા જો પેાતાના પ્રમાદથી થાય તે તે પણ અધર્મનું જ કારણ છે એમ તેમણે સ્પષ્ટ કહ્યું છે.
આવી નિરપવાદ અહિંસાને જો સિદ્ધ કરવી હેાય તે જીવનમાં આચરણના નિયમ અતિ કઠાર હોવા જોઈ એ. અને તેથી જ, એવા આગ્રહમાંથી જ, તેમણે પેાતાના જીવનના ઘડતરના અનુભવને આધારે શ્રમણ સાધકે માટેના જે નિયમા ઘડી કાઢયા તે નિયમે જ જૈનધર્મના આચારને બીજા ધર્મના આચારથી પૃથક્ કરે છે, અને તેનું પૃથક્ સ્તિત્વ પણ સિદ્ધ કરે છે. જીવનમાં જે સંપૂર્ણ અહિંસા પાળવી હેય તે તેનાં પૂરક ત્રતા——સત્ય, અચૌય, બ્રહ્મચર્યાં અને અરિગ્રહ—નું પાલન અનિવાય છે જ. તેનું પાલન તે! ખીજા ધર્માંમાં પણ નિર્દિષ્ટ છે જ; પણ એ તેના પાલનને સજીવ કરવુ હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org