Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
अष्टकारव्यं प्रकरणं कृत्वा यत्पुण्यर्जितम् । विरहात्तेन पापस्य भवन्तु सुखिनो जना : ।। १० ।।
અષ્ટ પ્રકરણની રચના કરી જે પુણ્ય મેળવ્યું છે તે પુણ્ય દ્વારા પાપવિરહના (વિનાશ) વડે લોકો સુખી થાઓ.
જ્ઞાનધારા-૧
૬૩
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬