Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
Royal Asiatic Society, London
આ સંસ્થાના હસ્તપ્રત ભંડાર અંતર્ગત એક Toad નો હસ્તપ્રત ભંડાર છે જેમાં ભારતીય ભાષાની ૧૫૦ જેટલી હસ્તપ્રતો છે જેમાં આશરે ૬૦ જેટલી જૈન હસ્તપ્રતો છે જેમાં કેટલાક નોંધપાત્ર હસ્તપ્રતો છે.
Indian Institute Library, Oxford
આ લાયબ્રેરીમાં ૪૦ જેટલી હસ્તપ્રતો છે જેનું પ્રાથમિક કેટલોગ પ્રકાશિત થયેલ છે. એ C A Catalouge Of Sanskrit And prakrit MSS In The Indian Institute Library Oxford By A D Keith Bodleian Library એકંદરે ૮૫ જેટલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે જેનું કેટલોગ પ્રકાશિત થયેલ છે. Catalouge of Snaskrit manuskript In The Bodleian Library Vol 2 M . Winternit 2 આ ઉપરાંત Bodleian Library માં પ્રાકૃત ભાષાની એકંદરે ૮૦ જેટલી જૈન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે જેનું કેટલોગ પ્રકાશિત થયેલ છે. Catalouge Of Sanskrit And prakrit MSS In The Indian Institute Library Oxford By A D Keith માં નીચે પ્રમાણે નોંધપાત્ર હસ્તપ્રતો છે.
રાજશેખર કૃત ક્ષેત્ર સમાસ (ક્રમાંક ૫૮) ઇ.સં ૧૭ મી સદીમાં લખાયેલ છે જેના સુંદર રંગીન ચિત્રાંકનો છે.
ચંદ્રસુરિ કૃત સંગ્રહણીસૂત્ર(ઇ.સં ૨૫મી સદિ) અવયુરિની હસ્તપ્રત સુંદર ચિત્રાંકન સહિત મળે છે. Bodleian Library માં સંસ્કૃત હસ્તપ્રતોમાં નીચે પ્રમાણે નોંધપાત્ર હસ્તપ્રતો છે. આવશ્યકકાવસૂરિ જ્ઞાનસાગરકૃત (ઇ.સં ૧૪૦૨) સ્વહસ્તાક્ષરપ્રત એક ચોક્સાઇ પૂર્વકના લખાણ માટે નોંધપાત્ર છે.
જિનશતક જંબુગુરુકૃત (ઇ.સં ૧ ૭૧૦) એમાં હસ્તપ્રતના મધ્ય ભાગમાં શુભાંકનો મુકવામાં આવ્યા છે જે લક્ષપાત્ર છે.
જ્ઞાનધારા-૧
૧૭૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧