Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જો ધર્મને શરીર કભીએ તો ભક્તિ એ તેનું હદય છે, તેનો માર્મિક ત્યાગ છે. તેને જીવન આપનારી મહાન શક્તિ છે અને તો જ જગતના સર્વ ધર્મોમાં તે ઉત્તમ સ્થાન પામેલી છે. જો જ્ઞાની મહર્ષિઓએ ભક્તિયોગને આટલો ભવ્ય માન્યો ન હોત તો આટલાં મંદિરો, મસ્જિદો અને આટલાં તીર્થો કેમ હોત ? તેમજ ત્યાં પૂજા, આંગી તથા ભાવનાપૂર્ણ સ્તવનો, સ્તોત્ર, પૂજા, કીર્તન વગેરેનું આટલું વિપુલ પ્રમાણમાં સાહિત્ય શી રીતે નિમાર્ણ થાત?
જ્ઞાનધારા-
જ્ઞાનધારા-૧
૧૯૮)
૨૯૮
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જન
જ્ઞાનસત્ર-૧