________________
જ૨]
જ્ઞાનાંજલિ મળી શકે છે, એટલે તેનો પરિચય આપવા જેવું કાંઈ રહેતું નથી. તથાપિ એટલું જાણવું જોઈએ કે, આપણ પુસ્તક-શોધનમાં ખિસકોલીના પૂંછડાના વાળને કબૂતરના પીંછાના આગલા ભાગમાં પરોવીને બનાવેલી પીંછી વધારે સહાયક થાય છે, કારણ કે આ વાળ કુદરતે જ એવા ગોઠવેલા હોય છે કે, તેને આપણે ગોઠવવાની જરૂર રહેતી નથી, તેમ જ એકાએક સડી કે તૂટી પણ જતા નથી. આ વાળને કબૂતરના પીંછામાં પરોવવાને વિધિ પ્રત્યક્ષ જેવાથી સહજમાં સમજી શકાય તેવો છે.
જુજબળ–કલમથી લીટીઓ દોરતાં ડી વારમાં જ કલમ બૂઠી થઈ જાય, માટે લીટીઓ દોરવા માટે આનો ઉપયોગ કરાતે. તેમ જ હજુ પણ મારવાડમાં કેટલેક ઠેકાણે તેને ઉપયોગ કરાય છે. આ લેટાનું હોય છે, અને તેનો આકાર આગળથી ચીપિયા જેવો હોય છે.
બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે પ્રદેશમાં તાડપત્રને ખોતરીને લખવાનો રિવાજ છે, ત્યાં કલમને બદલે લોઢાને અણીદાર સયાના સળિયાનો ઉપયોગ કરાય છે.
૩. શાહી આદિ તાડપત્રની કાળી શાહી–આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી, એટલે તેની શાહી બનાવવાનું યથેષ્ટ સ્પષ્ટ વિધાન પણ મળતું નથી. તેમ છતાં કેટલાંક પરચૂરણ પાનાંઓમાં તેના વિધાનની જે જુદા જુદા પ્રકારની કાંઈક સ્પષ્ટ અને કાંઈક અસ્પષ્ટ એવી ને મળે છે. તેને ઉતારો જ માત્ર આ સ્થળે કરીશ. પ્રથમ પ્રકાર–
અવર–
મંત્રિના:, રાસ નવ નીની ચા
समकज्जल बोलयुता, भवति मषी ताडपत्राणाम् ॥१॥ व्याख्या-सहवरेति कांटासेहरीमो (धमासो)। भृङ्गेति भांगुरप्रो। त्रिफला प्रसिद्धैव । कासीसमिति कसीसम, येन काष्ठादि रज्यते । लोहमिति लोहचूर्णम् । नीलीति गलीनिष्पादको वृक्षः, तद्रसः। रसं विना सर्वेषां० उत्कल्य क्वाथः क्रियते, स च रसोऽपि समवर्तितकज्जलबालयोर्मध्ये निक्षिप्यते, ततस्ताडपत्रमषी भवतीति ।।"
આમાં દરેકનું પ્રમાણ કેટલું એ સ્પષ્ટ થતું નથી. જોકે આમાં બધી વસ્તુઓને મેળવ્યા પછી કાંઈ કરવાનું લખ્યું નથી, તો પણ એટલું જાણવું જોઈએ કે તાંબાની કડાઈમાં નાંખી તેને ખૂબ ઘૂટવું, જેથી દરેક વસ્તુ એકરસ થઈ જાય. બીજે પ્રકાર–
" कज्जलपाइणंबोलं, भुमिलया पारदस्स लेसं च । उसिजलेण विघसिया, बडिया काऊरण कुट्टिज्जा ॥१॥ तत्तजलेण व पुणो, घोलिज्जंती दृढं मसी होइ । तेण विलिहिया पत्ता, वच्चह रयणोइ दिवसु व ॥२॥" " कोरडए विसरावे, अंगुलिया कोरडम्मि कजलए। महह सरावल ग्गं, जाब चिय चि[क]गं मनइ ॥३॥ पिचुमंदगुंदलेसं, खायरगुंदं ब बीयजल मिस्सं । भिज्जवि तोएण दृढं, मद्दह जातं जलं सुसइ ॥४॥
इति ताडपत्रमष्याम्नायः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org