________________
૧૫૬]
જ્ઞાનાંજલિ ૪ સ. સંશક પ્રતિ–આ પ્રતિ પાટણ શ્રીસંઘના વિશાળ જ્ઞાનભંડારની છે, જે અત્યારે શેઠ ધર્મચંદ અભયચંદની પેઢીના કાર્યવાહકની દેખરેખ નીચે છે. આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે અને તે ફક્ત સટીક સપ્તતિકા કર્મગ્રંથની છે. એનાં પાનાં ૨૮૦ છે. એની લંબાઈ-પહોળાઈ ૧પ૪૨ ઈંચની છે. પાનાની પૂઠી દીઠ ચારથી છ પંક્તિઓ છે. પ્રતિની સ્થિતિ સારી છે. અંતમાં નીચે પ્રમાણેની સાદી પુપિકા છે :
- તિ શ્રી મય......સત્તતિવાદી સમાપ્ત: || છે ૪થા રૂ૦ | ઇ // HIR महाश्रीः ॥ शुभं भवतु श्रीसंघस्य ॥
પ્રતિના અંતમાં સંવતનો ઉલ્લેખ નથી તે છતાં તેની સ્થિતિ જોતાં એ ચૌદમી સદીની શરૂઆતમાં લખાઈ હોય એમ લાગે છે.
૫. મ. સંશક પ્રતિ–આ પ્રતિ પાટણનિવાસી શા. મલકચંદ લાચંદ હસ્તકની છે અને તે કાગળ ઉપર લખાયેલી છે. પ્રતિ સટીક યે કર્મગ્રંથની અને ત્રિપાઠ લખાયેલ છે. એનાં પત્ર
૯૨ છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૦માજા ઈચની છે. દરેક પૃઇમાં ચૌદથી સેળ પંક્તિઓ છે અને પંક્તિ દીઠ ૫૦ થી ૬ર અક્ષરે છે. પ્રતિની સ્થિતિ ઘણી જ સારી છે. અંતમાં નીચે પ્રમાણે પુષ્પિકા છે:
" इति श्रीमलयगिरिसूरिविरचिता सप्ततिटीका समाप्ता॥ छ ॥ ॥ संवत् १७०४ वर्षे Ifત્ત શુરિ ૬ સોમે લિવિત છે કે ૪થા રૂડા | સર્વથા ૨૪૦૬ર છે એ છે કે એ છે છે || શ્રી: કે શ્રી રતુ
છે ! ____ चतुर्दशसहस्त्राणि, सार्धशतसमन्वितम् ।
ग्रन्थं कर्मविपाकानां, षण्णामत्र निरूपितम् ॥ १॥ तच्च वाच्यमानारवोवसीयमाना भवतु ॥ श्रीराजनगरे लिखिता ।। एतस्यां शुचिसम्प्रदायविगमात्तादृक् सुशास्त्रेक्षणा
भावाद्ग्रन्थगतार्थबोधविहराबुद्धश्च मान्द्यान्मया । दुष्टं क्लिष्टमशिष्ट [ मत्र ] समयातीतं च यत्किञ्चन
प्राज्ञैः शास्त्रविचारचारुहृदयः क्षम्यं च शोध्यं च तत् ॥ १ ॥ श्रीमज्जैनमतं यावज्जयवज्जगतीहितम् ।
अस्तु वृत्तिरियं तावदभुवि भव्योपकारिणी ॥ २ ॥ इति भद्रम् ॥ ૬. ત. સંશક પ્રતિ–આ પ્રતિ પાટણ–ફોફળિયાવાડાની આગલી શેરીમાંના તપાગચ્છીય પુસ્તકભંડારની છે. આ ભંડાર અત્યારે શા. મલકચંદ દોલાચંદની દેખરેખમાં છે. પ્રતિ કાગળ ઉપર ત્રિપાટ
લી છે અને સટીક થે કર્મગ્રંથની છે. તેનાં પાનાં ૧૧૯ છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૪૪ ઈંચ છે. પાનાની દરેક પૂડીમાં ૨૪ થી ૨૭ લીટીઓ છે અને લીટી દીઠ ૩ થી ૮૧ અક્ષરો છે. પ્રતિ ઘણી જ સારી સ્થિતિમાં છે અને અંતમાં આ પ્રમાણે પુપિકા છે :
" संवत १६०६ वर्षे कात्तिक शुद ४ गुरौ दिने लिखितम् । शुभं भवतु ॥"
૭. છા. સંશક પ્રતિ-આ પ્રતિ વડોદરા નજીક આવેલા છાયાપુરી (છાણ) ગામના જ્ઞાનમંદિરમાં રહેલા પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી કાન્ડિવિજ્યજી મહારાજશ્રીના પુસ્તકભંડારની છે. આ જ્ઞાનભંડાર હમણું ત્યાંના શ્રીસંઘની દેખરેખ નીચે છે. આ પ્રતિ કાગળ ઉપર શ્રઢ લખાયેલી છે અને તે સટીક છ કર્મગ્રંથની છે. એનાં પાનાં ૨૫૬ અને લંબાઈ-પહોળાઈ ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org