________________
વિહારવર્ણન-૨
[ ૨૪૫
રહીશ તેા અધાતિ થશે. મમેા માઉલે-સંસારમાં વને મેહ મામેા છે. મમારે હાથમેં દો ય લાડુ —માહનાં હાથમાં કામ-ભાગરૂપ એ લાડુ છે તેથી જીવને મેહ પમાડે છે.
આવા બધા અર્ધાં આપ્યા છે. આવા અર્ધાં બધએસતા ન કહેવાય.
ચાણકયનીતિના પાંચ પચીસ શ્લોકા ધણા બાળકેા શીખે છે. એ શ્લોકા કથાકાર વ્યાસ લેાકેાના શ્લેાકેાચારને મળતા જ અશુદ્ધ થઈ ગયા છે.
આ પાટીએ મારવામાં એક છેડાથી બીજા છેડા સુધી દરેકે દરેક ઠેકાણે બાળકોને શીખવવામાં આવે છે. || ૬૦ || ૐ નમ: fઢું ની પાટી કોઈ જમાનામાં મારવાડ દેશમાં જૈન સંસ્કૃતિનું પ્રાબલ્ય સૂચવે છે એમ મને લાગે છે. સિદ્ધ પદ જૈન સંપ્રદાયમાં જેટલું પૂજ્ય અને માંગલિક મનાય છે, એટલું બીજા સોંપ્રદાયમાં ભાગ્યે જ મનાતુ' હરશે.
લેટાથી જાલાર એક ગાઉ થાય છે ત્યાં અમે ગયા. એનુ પ્રાચીન નામ જાવાલ છે. ત્યાં જઈ તે અમે ગામનાં દિશનાં દર્શન કર્યાં. અહીંના મદિરે ધણા જ મેલાં છે. મદિરાની જેવી બ્લેઇ એ તેવી સારસંભાળ નથી. એક મદિરમાં શ્રી હીરવિજયસૂરિજીની મૂર્તિ છે એ ઘણી જ સરસ છે, પણ એ એમને એમ મેલી હાલતમાં પડેલી છે.
અપેારના અમે અહીંનુ તાપખાનું જોવા ગયા. આ તાપખાનુ મેગલ જમાનાની મસ્જિદ છે. એ ઢગલાબ`ધ જૈનમંદિરે તેડી એમાંના મડપાને અકળધ લાવીને તૈયાર કરવામાં આવી છે. એ મંડપે। મહારાજ ચંદનવિહાર, કુમારવિહાર આદિ અનેક જૈન રાજવિહારામાંના મંડપેા છે. એ મડપેાની છતમાં જે કારણી છે એ આજીજીની કરણી કેવી છે એ મેં આજીની યાત્રા કરી નથી એટલે હું જાણતા નથી. પણ સાંભળવામાં આવ્યુ' છે તે પ્રમાણે આભુજીની કારણીને હરાવે એટલી અદ્ભુત છે. આ કારણી જોતાં મને હૅન્ડકેમેરા યાદ આવ્યા. જે મારી પાસે એ હોત તે! જરૂર હું છતમાંની એ કારણીના ફાટા લઈ લેત. મંડપેાની ઋતુમાં અને થાંભલાઓમાં ઠેકઠેકાણે અનેક નાનામેટા શિલાલેખા છે. એ બધાય લગભગ છપાઈ ગયા છે. મોગલ જમાનાની એ રિજદ રાજપૂતાના હાથમાં આવતાં એમાં તાપેા ગેાઠવવામાં આવતી હોવાથી એને તાપખાના તરીકે ઓળખવામાં આવે છે. આ મસ્જિદ અથવા તે પખાનું ઘણું જ વિશાળ છે. જાલાર આવનાર આ તેાપખાનાને ન જુએ એ તે! એનુ જાલાર આવવું એ ન આવવા બરાબર છે.
બીજે દિવસે અમે કિલ્લામાં દન માટે ગયા. કિલ્લા જાલારની નજીકના પહાડ ઉપર આવેલ હાવાથી જાલેરદુ તરીકે ઓળખાય છે. આપણા આચાર્યાં આ દુર્ગને કનકાચલ, સ્વર્ણગિરિ આદિ નામેાથી આળખાવે છે. પહાડ ઉપર લગભગ અર્ધા માઈલ જેટલા ચડાવ ચડયા પછી આપણા મંદિરે આવે છે. ત્યાં પહોંચતાં રસ્તામાં ત્રણ દરવાજા આવે છે. ત્રીજા દરવાજામાં સરકારી પહેરેગીરે રહે છે. તેઓ ત્યાં આવનાર પાસે અંદર દાખલ થવા માટેને પાસ માગે છે. પાસ ન હેાય તેમને અંદર જવા માટે મનાઈ કરવામાં આવે છે. અમે મશિના પૂજારી સાથે ગયા હતા એટલે અમારે પાસની આવશ્યકતા રહી ન હતી. ત્રીજા દરવાજામાં પેસતાં જ એક મસ્જિદ નજરે પડી. અમે અંદર ગયા તે જોઈ તેા એ જૈન મંદિરાના ભવ્ય મડપાની બનેલી છે. મસ્જિદ જોઈ ને અમે એનાથી થોડા અતરે આવેલાં આપણાં જિનાલયેાનાં દર્શન કર્યાં.. આ મદિરાની હકીકત આપે ‘ જૈન’પત્રના રૌપ્ય મહાત્સવ અંકમાંના મુનિશ્રી કલ્યાણવિજયજીના લેખમાં વાંચેલી છે એટલે નથી લખતા. આ સિવાય નજીકમાં જ સરકારી દારૂગેાળા વગેરે ભરેલાં અનેક મકાનેા છે. ચેડે દૂર એક ફૂડ અને દેવીનું મંદિર આવેલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org