________________
વિહારવન–૩
[ ૨૫૫
ધશાળા છે, તેમાં એક પૂજારી અને ચેાકિયાત રહે છે. ગામ તદ્દન ભાગી ગયુ છે. એક પણ ધર અહીં નથી. એનાથી દૂર એક માલને છેટે એ ગામ ફરીથી વસેલું છે. આપણાં મંદિશ પહાડની વચમાં આવેલાં છે. સ્થાન ધણું ભયંકર છે. અમારી સાથે સીરાહી રાજ્યના નાયબ દીવાનની ભલામથી દરેકે દરેક ઠેકાણે ચાક્રિયાત હાય છે, એટલે અમે તે! નિયપણે રહીએ છીએ.
હવે અમુ ગિરિની શીતળતાનો અનુભવ કરી એમાંનાં ભવ્ય મંદિરનાં દર્શન કરી પાછા અણુાદરા મઢાર, પાંથાવાડા અને જેને માટે વૃહત્કલ્પ સૂત્રના ટીકાકારે “વજ્ઞાસાયાં પૂરાવવરવ્યમાનયાં તલૂરવાનીયવ્યવિતાયાં ક્ષેત્રમૂમાં ધાન્યાનિ પ્રીયન્તે ' એવે ઉલ્લેખ કર્યો છે એવા બનાસ નદીના રેતાળ પ્રદેશનું પુનઃ દર્શન કરતા પાટણ આવીશુ.
એ જ. યેાગ્ય સેવા લખશેાજી. સર્વાં મુનિમંડળને સાદર વંદના. આપને દરેક ઠેકાણે યાત્રામાં યાદ કર્યાં છે. શિશુઓ ઉપર કૃપાદૃષ્ટિ રાખશેાજી.
આબુજી અમારે થતું જ રહેવાનુ હાવાથી હવે કાંઈ ખાસ લખવાનું રહેશે નહિ.
દશા}
અણુાદરા વૈશાખ વદિ પ્રથમ દશમી સંવત ૧૯૮૮
Jain Education International
For Private & Personal Use Only
૬. શિશુ પુણ્ય ૧૦૦૮ વાર્ વંદના
[ ‘ પ્રસ્થાન,’ જ્યેષ્ઠ, સં. ૧૯૮૯ ]
www.jainelibrary.org