________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્યું.
જો ઇશ્વરે ઉત્પન્ન કર્યું એમ સિદ્ધ થાય, તે પછી પૃથ્વી અનાદિ છે એમ કદી કહેવાય નહીં. કારણકે જ્યારે ઈશ્વરે જગત પેદા કર્યું ત્યારે તેની શરૂઆત થઈ એમ નક્કી થયું અને તેથી તે અનાદિ કહેવાય નહીં.
હવે દરેક કાર્ય થવાને માટે કાઇ પણ કારણ-ઊપાદાન કારણ હેવુ એઇએ. એ ઉપાદાન કારણ ન હોય તેા, કાષ્ટ પણુ કાર્ય કર્દિ થાય નહીં. જગતની ઉત્પત્તિ માટે કાઈ પણ ઉપાદાન કારણ નહાવાથી જગત કદાપિ ઉત્પન્ન થઇ શકતું નથી, અને જ્યારે ઉત્પત્તિ સિન્ન ન થાય એટલે તે અનાદિ છે, એમ સિદ્ધ થાય છે.
( ૨ ) કાઇ કહેશે કે જેમ નાનામાં નાની વસ્તુ બનાવવા માટે કાઈ પણ માણસની જરૂર પડે છે, તેમ આ જગત જેવી મેટી વસ્તુ માટે કાઈ કત્તાની જરૂર કેમ નહીં પડે ? ને એક ધર બાંધવામાં પણ કડીયા જોઈએ છે, તે આવી મેાટી સૃષ્ટિ માટે કાઈ કર્તા કેમ ન હેાય ? અને જ્યારે તે ક્રુત્ત સિદ્ધ થાય, તે। પાછું જગત અનાદિ નહી પણ આદિ સિ થાય.
આ સંબંધમાં નીચલી છ બાબતા બહુ વિચારવા જેવી છે. આગળ જણાવ્યા પ્રમાણે જગતમાં તેની અંદરના સર્વે જીવા આવી જાય છે; હવે જો ઈશ્વરે એ જીવા પેદા કયા ત્યારે તે
( ૧ ) નિર્મળ હતા કે કેમ ?
( ૨ ) પુન્યવાન હતા કે કેમ ?
(૩) પાપવાળા હતા કે કેમ ?
( ૪ ) મિશ્રિત અડધા અડધ પાપ પુન્યવાળા હતા કે પ્રેમ ! (૫) પુન્ય અલ્પ, પાપ વધુવાળા હતા કે કેમ ?
(૬) પાપ અલ્પ, પુન્ય વધ્રુવાળા હતા કે કેમ ?
એ છ પ્રશ્નના ઉત્પન્ન થાય છે. ટુંકમાં કરી, જોઈશું' કે તે દુનિયાના
નાંખે છે.
૪
આપણે તે દરેક પ્રશ્નની તપાસ અનાદિપણા ઉપર શું અજવાળુ‘
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com