________________
ખંડ પહેલો-પ્રકરણ ૩.
રમાં જ પેસે ને બા મારી પાસે આવે
રમાં પ્રવેશ નથી કરતું એટલે કાંઈ બીજો ઉપાય જ નહચક્ર નગરમાં નહીં પેસે ને બાહુબળી સામે થાય એ કારણે હું સંકટમાં આવી પ છે ! એ ભાઈ જે મારી પાસે આવે ને બીજી કોઈ પૃથ્વી માગે તે તે હું તેની ઇચ્છાપૂર્વક આપું. આ લડાઈનું કારણ એ નથી કે હું તેનાથી માન મેળવું, પણ એ છે કે ચક્ર નગરમાં પ્રવેશ કરે ને હું ચક્રવર્તી થાઉં !”
છે કારણ
કે
બાહુબળી અને દેવતાઓ !
- ભરત રાજાએ દેવતાઓનું કહ્યું નહિ માન્યું એટલે તેઓ બાહુબળી પાસે ગયા અને લડાઈ જેવા મોટા પાપના કારણથી હાથ ઉઠાવવા અને શક્તિવાન છતાં મોટાભાઈનો વિનય કરવા જણાવ્યું. બાહુબળી રાજાએ જવાબમાં જણાવ્યું, “દેવતાઓ! અમારા વિગ્રહ અટકાવા માટે તમારા સ્વચ્છ દલની સ્પષ્ટ સલાહ ઉત્તમ છે. પણ આ લડાઈનું કારણ જુદુંજ છે! તમે રૂષભદેવના ભક્ત છે ને અમે તેમના ભક્ત સાથે પુત્ર છીએ. એ પિતાએ અમને દેશ આપે, ને હું તેનાથી સંતોષ પામી બીજાઓના દ્રવ્યની ઈચ્છા કરતો નથી; પણ મારો મોટે ભાઈ સમુદ્રમાનો મોટો મગરમચ૭ બીજા નાના મોને ગળી જાય તેમ મારો દેશ ગળી જવાની ઇચછા રાખી, બધા રાજાઓના દેશ ગળી ગયો-અસતિષી ભૂખાળવાની પેઠે તેણે મારા બીજા ભાઈઓનાં રાજ્ય પણ લઈ લીધાં ને તેઓએ દિક્ષા લીધી. પિતાજીના આપેલાં રાજ્ય નાના ભાઇઓ પાસેથી ખુંચવી લીધાના કારણે તેણે પોતાની મેટાઈ ખાવાથી, તે હવે માનને લાયક નથી; ગુરૂપણું વયમાં નહિ પણ આચારથી છે, અત્યાર સુધી હું તેને માટે ગણતો હતો, પણ તેણે કાંઈ પણ ગુન્હા વગર બીજાઓનાં રાજ્ય હરી લીધાં ત્યારથી મેં તેને મોટો ગણવો છોડી દીધો છે. બીજા ભાઈઆમાં રાય લેવાથી તેને શરમ નહીં આવી તો, તે મારું રાજ્ય લેવા ઇચ્છા કરે તેમાં શું નવાઈ લુબ્ધ, મર્યાદારહિત અને રાક્ષસ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com