________________
ખંડ પહેલો-પ્રકરણ ૩.
નાદ કર્યો; એમ બંને ભાઈઓએ અનુક્રમે સિંહનાદ કર્યો, તેમાં બાહુબળીનો અવાજ મોટો જ રહ્યો પણ ભરત રાજાનો અવાજ ન્યુન થતો ગયે અને વાદી જેમ પ્રતિવાદીને શાસ્ત્ર સંબંધી વાયુદ્ધમાં જીતે, તેમ બાહુબળીએ ભરત રાજાને જીવી લીધા.
ત્રીજું બાહુયુદ્ધ કરવાનું નક્કી થયું. બંને મહામલેએ પરસ્પર એ યુદ્ધમાં પોતાનું જોર અજમાવવા માંડયું. તેમના યુદ્ધથી પૃથ્વી કંપવા માડી અને પ્રેક્ષકો તે યુદ્ધ જોઈને કોણ જીતશે તેના વિચારમાં પડ્યા. લશ્કરીઓ અને પ્રધાનો પોતાના રાજાને કંઇ નુકશાન ન થાય એવું ઈચ્છવા લાગ્યા, અને આતુરતાથી તેઓના યુદ્ધનો શું અંત આવે છે તે તે જોવા લાગ્યા. વારંવાર પૃથ્વી ઉપર તેઓ પડવાથી તેઓનાં શરીર ધુળથી ભરાઈ ગયાં હોય એવા દેખાવા લાગ્યા. બાહુબળના જોરને જાણ નારાઓને તો ખાત્રીજ હતી કે બાહુબળી જ જીતશે, પણ છ ખંડ પૃથ્વીને જીતનાર ભરતરાજા વખતે જીતે એવી શંકા કરવા લાગ્યા. પણ અંતે બાહુબળીએ શરભ જેમ હાથીને ગ્રહણ કરે, તેમ પોતાના હાથથી ચક્રોને ગ્રહણ કર્યા અને હાથી સુંઢવડે પાણીને ઉડાડે તેમ આકાશમાં ચક્રોને ઉડાડ્યા. ધનુષથી છોડેલા બાણુની માફક ચક્રી ગગન માર્ગે ઘણે દુર પહોંચ્યા બંને સેનામાં હાહાકાર થઈ રહયો. ભરતરાજ વખતે આકાશમાંથી પડતાં પિતાને દાબી નાખશે, એમ ધારી સર્વે ખેચરો નાસી ગયાં.
બાહુબલી જેમ એક શૂરવીર યોધ્ધા હતો તેમ એક અરે ભાઈ અને દયાનો સાગર હતા. પૃથ્વી પર પડતાં ભરતરાજાના શું હાલ થશે એમ વિચાર આવતાં જ તેમને ચિંતા થઈ કે “ અરે ! મારા બળને ધિક્કાર છે! માસ બાહુને ધિકાર છે ! મારા જેવા માન મેહમાં લપેટાઈ રહનારને અને આવા કૃત્યમાં અનુમોદન આપનાર બંને રાજ્યના પ્રધાનોને પણ ફીટકાર છે! મારો ભાઈ પૃથ્વી ઉપર પડશે તો તેના પ્રાણ તેને છોડી ચાલ્યા જશે અને હું સદાને માટે ભાઈ વગરને થઈશ! દુનિયામાં રાજ્યપટ, માન, સુખ, ઉપભોગની ચીજો અને બીજી અસં
ખ્ય ચીજો મળશે પણ આવો ભાઇ કયાં મળશે? અરે! મારા બાહુબળના સદમાં મેં જે કર્મ કર્યું છે તેમાં હું તેને મરણના અને ભાઈને ખે
મક કર્યું અને
ની
ભરતરા
અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www
www.umaragyanbhandar.com