________________
ખંડ બીજો–પ્રકરણ ૧.
૧૪
( ૧૫ ) નિફા.
જેને નિદ્રા હોય તે ઉધમાં ધણી ખાખતા જાણતા નથી. એ કા બ્લુથી પરમેશ્વરને નિદ્રા હેાઈ શકે નહિં અને તેથી, પરમેશ્વર નિદ્રા વગ રના હાવા જોઈએ, એ સાબીત થાય છે.
(૧૬) અપ્રત્યાખ્યાન
પરમેશ્વરને કોઇ પણ જાતની તૃષ્ણા નહિ હોવાથી, તે હ ંમેશેં પ્રત્યાખ્યાન સહિતજ છે, પણ જે પ્રત્યાખ્યાનરડિત હાય તેને તે તૃા હેાયજ, અને તેથી તે પરમેશ્વર કહેવાય નહિ, તેથી પરમેશ્વર અપ્રત્યાખ્યાનવાળા હાઈ શકે નહિ
Adams
(૧૭–૧૮ ) રાગ દ્વેષ.
જો કોઇને કાઇ ચીજ તર૪ રાગ અથવા દ્વેષ હાયછે તેમ તે, રાગવાળી ચીજનુ' સારૂં” અને દ્વેષવાળી ચીજનું ભુરૂ' ઈચ્છેછે. પરમેશ્વર જો એકનું સારૂં ઇચ્છે ને ખીજાનું ખરાબ ઇચ્છે, તે તે દેાપવાન કહેવાય અને તેથી તે પરમેશ્વર કહી શકાય નહિ વળ રાદ્રેશવાળા મધ્યસ્થ હાઇ શકતા નથી. વળી રાગદ્વેષવાળામાં ક્રોધ, માન, માયા વગેરેને સંભવ રહેછે. પરમેશ્વરને ક્રોધ, માન, કે માયા હૈાતાં નથી, પણ સર્વ જીવપર સમ દૃષ્ટિજ હાયછે, અને એ કારણથી પરમેશ્વર રાગદ્વેષરહિત છે. એમ સિદ્ધ થાય છે.
જૈનધર્મમાં પરમેશ્વરમાં આટલાં દૂષા નહિ જોઇએ, એમ જણાવવામાં આવ્યું છે અને તે સાથે તેનામાં નીચલા ચાર ગુણી મુખ્ય જોઇએ, એમ જણાવવામાં આવ્યુ છે;--
( ૧ ) જ્ઞાનાતિશય—એટલે કે કેવળજ્ઞાન અને કેવળ દર્શને કરી, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં જેજે વસ્તુ છે, તેનુ' યથાર્થ સ્વરૂપ જાણવું તે. પરમેશ્વર કેવળજ્ઞાને કરી લેાકાલેાકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણેછે, સર્વ પ્રકારે દેખેછે, અને કાઈ પણ પ્રકારે કાઈ પણ ચીજ ભગવાનથી અજાણુ નથી, તેથી ભગવાનને જ્ઞાનાતિશય કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com