________________
૧૪
ખડ ખીજો–પ્રકરણ ૪શું.
જુઠ્ઠુંખાલવું, ( ૩ ) ચેરીવી, ( ૪ ) મૈથુન સેવવું, અને ( ૫ ) પરિગ્રહ, એ પાંચ અત્રત કહેવાયછે. આ પાંચ સવ્રતના ચાર ચાર ભાંગાછે, તે નીચે પ્રમાણે:—
(૧) જીવ હિંસાના ચાર ભાગા—( ૧ ) ભાગવગર દ્રો હિંસા કરવી તે, જેમકે જીન મદીર બાંધતાં, ( ૨ ) દ્રવ્યે નદ્ધિ પણ ભાવે હિંસા કરવી તે, જેમકે મતથી બુરૂ ખ઼ઋતુ, ( ૩ ) ભાવ અને દ્રવ્ય એથી હિંસા કરવી તે, જેમકે કસાઈ થવું, (૪) દ્રવ્ય અને ભાવ અને વગર હિંસા કરવીતે. આ ભંગ શૂન્યછે આ ભગવાળા જીવ સસારમાં હાજી શકે નહિ.
ઉપર લખેલા ચાર ભંગમાં પહેલાનું મૂળ, અપ પાપ અને બહુ પુન્ય છે, ખીજાનુ ળ, અનંતાનુકાળ સુધી સંસારમાં પરિભ્રમણ છે, તે ત્રીજાનુ` મૂળ, સસાર પરિભ્રમણ અને દુર્ગતિ છે.
મૃલાવાદના ચાર ભાંગા-(૧) ભાવ વગર જી ખાલવું તે, જેમકે દયાના કારણે જીવ બચાવવા જુઠું ખેલવુ. આ વાસ્તવિક રીતે જુઠ્ઠું નથી. (૨) દ્રવ્યે નહિ પણ ભાવે જી... ખેલવું તે, જેમકે માઢે માલ્યા વગર મનમાં બીજાને ઠગવા અનેક વિચારો કરવા આ દ્રવ્યે નહિં, પણ ભાવે તે જીરૂં' છેજ. (૩) દ્રવ્ય અને ભાવ એથી જુદું ખેલવું તે, જેમકે મુખથી અસત્ય વચન ખાલવું અને મનમાં પણ છળકપટના વિચાર કરવા (૪) ચોથે ભંગ શૂન્ય છે.
ચારીના ચાર ભાંગા-(૧) ભાવ વગર દ્રવ્યથી ચોરી કરવી તેજેમકે બદદાનત વગર એક માણસની દેાલત બચાવવા માટે, તે દેાલત લઇ જઈ સંતાડી રાખવી. (૨) દ્રવ્યે નહિ પણ ભાવે ચેારી કરવી તેજેમકે કાઇ માણસ થારી કરતા નથી પણ તેના વિચાર ક્યા કરેછે. (૩) ભાવે અને દ્રવ્યે ચારી કરવી તે-જેમક ચેરી પણ કરવી અને મનમાં પણ તેજ વિચાર રાખવા. (૪) ભાવે અને દ્રવ્યે કાષ્ઠ મણ રીતે ચારી નહિ-એ ભગા અગાડી માકજ શૂન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com