Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 215
________________ ર૦૪ ખંડ બીજે-પ્રકરણ ૪ યુ. બંધના હેતુઓ મુખ્ય કરીને ચાર અને વિસ્તારથી ૫૭ છે. મુખ્ય ચાર હેતુઓ આ પ્રમાણે છે – ૧ મિથ્યાવર્તાવ પર અધા ન રાખવી તે ૨ અવિરતિ–પાપથી રહિત થવાના પરિણામને ભાવ નહિ નહિ રાખવો તે ૭ કષાય ક્રોધ, માન માયા ને લેભ ૪ોગ–મન, વચન અને કાયાને વ્યાપાર. લંબાણ થવાના ભયથી બંધહેતુના સત્તાવન ભેદ અને જણાવ્યા નથી પણ જાણવાની ઇચ્છા ધરાવનારે તે માટે જૈન શાસે જેવાં એક્ષતત્વ. સકળ કમનું સર્વથા ક્ષય લક્ષણ તે મેક્ષ છે. એટલે કે જીવનમાં જ્ઞાનાવરણદિ સર્વ કર્મને ક્ષય થવાથી, જે સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે એક્ષ છે; વધુ વિસ્તારથી, ઈદ્રિ, શરીર, આયુષ્ય વગેરે બાહ્ય પ્રાણ, પુણ્ય, પાપ, વર્ણ, ગંધારસ, અજ્ઞાન અસિવ વગેરે સમેત દેહાદિનો જે આત્યં, તિક વિયેગ, તે મોક્ષ છે. “મેક્ષએ જીવને ધર્મ છે, અને ધર્મ, ધમી કેથચિત અભેદ હોવાથી ધર્મી જે સિહ, તેની જે પ્રરૂપણ, તે મોક્ષ પ્રરૂપણ છે; કારણકે જીવ પર્યાય છે અને જીવના પર્યાય સર્વથા જીવથી ભિન્ન થઈ શકતા નથી. ” સિધિનું સ્વરૂપ નવ પ્રકારે જેના સૂત્રકારો કહે છે - ૧ સભ્ય પર પણું, ૨ દ્રવ્ય પ્રમાણ, ૩ ક્ષેત્ર, ૪ સ્પર્ધાના, ૫ કાળ, ૬ અંતર, ૭ ભાગ, '૮ ભાવ૯ અલ્પબત્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220