________________
દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ
૧૩.
બંધ તત્વ
બંધ એટલે બંધન, એટલે કે જીવ અને કર્મ પુદ્ગલને દુધ અને પાણી જેવો જે સંબંધ, તે બંધ કહેવાય છે. બંધ શબ્દ બંધાવાન વાચક છે. જેમ કેદી કેદખાનામાં પરતંત્ર છે અને સ્વતંત્ર નથી, તેમ આ ભા જ્ઞાનાવરણીયાદિ કર્મની બેડીમાં બંધાવાન થવાથી પરતંત્ર છે અને સ્વતંત્ર નથી.
બંધના મૂળ ચાર હેતુ છ–
૧ પ્રકૃતિ બંધ, ૨ સ્થિતિ બંધ, ૩ અનુશાગ બંધ, ૪ પ્રદેશ બંધ પ્રકૃતિ બધ.
મૂળ
મધ, ચક્ષુ
આયુમયાન
નહિ
મૂળ પ્રકૃતિ આઠ છે (૧) જ્ઞાનાવરણ જ્ઞાનનું આચ્છાદન, (૨) દર્શન, વરણ- સામાન્ય બોધ, ચક્ષુ વગેરેનું આચ્છાદન (૩) વેદની કર્મ-સુખ દુ:ખ ભોગવવું તે. (૪) મેહ (૫) આયુકર્મ (૬) નામ કર્મ શુભ અશુભ ગતિમાં આત્માને નમાવે તે. (૭) ગોવ-જેથી ઉદયાન આત્મા ઉચ નીચ ગોત્રમાં ઉપને તે (૮) અંતરાય. દાન, લાભ, વગેરે જીવને નહિ. મળવા દે તે આઠ કર્મ આત્મા સાથે દુધને પાણી માફક બંધાય, તેને પ્રકૃતિબંધ કહે છે ૨ સ્થિતિ બંધ
પ્રકૃતિની સ્થિતિ આત્મા સાથે, આટલા વખત સુધી રહી, પછી નહિ રહે, એવું જે થાય તે સ્થિતિબંધ કહેવાય છે. ૩ સબંધ..
આઠ પ્રકૃતિઓમાં જુદા જુદા રસ જે કરે, તે સબંધ કહેવાયા છે. ૪ પ્રદેશબંધ
કર્મ પ્રદેશનું પ્રમાણને, જેમકે આ પ્રાતિમાં આટલાં પરમાણું છે. બીજી પ્રકૃતિમાં આટલા પરમાણું છે, વગેરે પરમાણુઓને જે આત્મા સાથે સંબંધ તે પ્રદેરાબંધ કહેવાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com