________________
ર૬
ખંડ બ–પ્રકરણ ૪ યુ. ન બાંધી લેતા જેન શા જોઈ, તેમનાં તો કેવા છે તે તપાસવાની જરૂર છે તે છતાં એ આ પ્રસંગે કહેવાની જરૂર છે કે જૈન ધર્મનાં ત. બીજા ધર્મનાં તો કરતાં ઘણું જ ઉંચાં માલમ પડે છે, અને દરેક વિદ્વાને તે મનન કરવા યોગ્ય છે.
ત્રીજા ખંડમાં જૈનધર્મની પ્રવૃત્તિ, રૂષભદેવ પછી કોણે કેવી રીતે કરી, રામ, સવણ, નારદ, કૃષ્ણ, પાંડવે, કેર, પર્વત, શંકરાચાર્યનાં વૃત્તાંત, વેદમાં થયેલા ફેરફાર, વેદમાં જીવહિંસા જ્યારે દાખલ થઈ, નેમનાથ અને કૃષ્ણનો સંબંધ, પાર્શ્વનાથના વખતમાં જૈન ધર્મ, અશોક રાજા અને શ્રેણીક રાજાના વખતમાં જૈનધર્મની સ્થિતિ, મહાવીર સ્વામીના વખતમાં જૈનેની જાહોજલાલી, શંકરાચાર્ય વગેરેએ જૈન ધર્મીઓ સાથે કરેલ વાદ, પફેસર મેકસમુલર, ડોકટર હર્બલા ડોક્ટર હર્મન જેકેબી વગેરેના જૈન ધર્મની પ્રાચિનતા સંબંધમાં મતે, મીસીસ એનીબી સેન્ટ અને ફેસર મણીલાલ નભુભાઈ વગેરેના જિન ધર્મ પ્રાચિન છે, એવા મત, પ્રાચિન શીલા લેખે, શોધ ખોળો, દહેરાંઓ વગેરે ઉપરથી જૈન ધર્મની પ્રાચિનતા વગેરે વિષે આપણે બોલીશું.
- ભાગ પહેલે સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com