________________
દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ. ર૦૫ ૧ સત્પદપ્રરૂપણા દ્વાર–મોક્ષપદ વિદ્યમાન, છતું અને સત્ય ૫૮ છે. આમાં ફકત જેના કર્મ ક્ષય થયા હોય તેને જ સિદ્ધ ગણવામાં આવેછે, અને તેઓનેજ કત મોક્ષ છે.
ક્રિય આદિ ઈતિઓવાળા સિદ્ધ નથી કારણકે શરીરનો સર્વથા નાશ થયા વગર સિદ્ધ થવાય નહિ. જ્યાં શરીરછે, ત્યાં સિદ્ધપણું નથી. સિધ્ધને શરીર છેજ નહિ.
જુદી જુદી છ કાય, (પૃથ્વીકાય, અપકાય વગેરે)માં સિધ્ધપણું નથી કેમકે સિધ કાયા વગરના છે. * મન, વચન અને કાર્ય પગમાં પણ સિધ્ધપણું નથી, કારણકે મન, વચન અને કાયાના અભાવ થવા પછી જ સિદ્ધ થાય છે.
વળી સિદ્ધ એવેદી, અકલાયી, કેવળજ્ઞાની, કેવળદર્શની, અલેરી ને ભવ્ય, ને અભવ્ય, ને સંસી ને અસરી, અને અણહારી છે.
વળી દ્રવ્ય પ્રમાણથી સિધ્ધના જીવ અનંત છે; ક્ષેત્રધારથી સિન છોનું સ્થાન આકાશના એક દેશમાં છે; સ્પર્શના દ્વારથી, જેટલા આકાશ ભાગમાં સિદ્ધ રહે છે, તેનાથી સ્પર્શના ભાગ કંઇક વધારે છે. કાળ હારથી એક સિદ્ધ આથી, સાદિ અનંતકાળ અને સર્વ સિધ્ધ આથી, અનાદિ અનંતકાળ સમજ; અંતરદ્વારથી સિદ્ધમાં અંતર નથી, એમ સમજવું; ભાગ દ્વારથી સર્વે સિદ્ધ, સર્વ જીવરાશીને અનંતમે ભાગે છે; ભાવદારથી સિધ્ધનો ભાવ ફાયિક પરિણામિક છે અને તેમને બીજા ભાવ નથી; અને અપબહુવધારથી સર્વથી થડા અનંતર છે, ( જેને સિદ્ધ થતાં એક સમય થયું હોય તે અનંતર સિધ્ધ કહેવાય છે, અને પરંપર સિદ્ધ અનંતગણ થયા છે. | ( વધુ માટે જુઓ “નવતત્વ પ્રકરણ વૃત્તિ” દેવાચાર્યત
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મના પ્રાચિન સિદ્ધાંત આ ખંડમાં ટૂંકમાં જણાવવામાં આવ્યા છે એ સિદ્ધાંત આ રીતે કંકમાં દેખાડવામાં આવ્યાથી, અંદરની ઘણીક બાબતો સમજવાનું મુશ્કેલ થઈ પડે, એ બનવા જોગ છે, પણ તેથી મુમુક્ષુઓ એ સંબંધમાં કોઈ પણ વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com