Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 209
________________ ખરું બીજો-પ્રકરણ ૪ યુ સવર તત્વ આશવથી જીવને આવતાં કર્મને સનાર સવર કહેવાયછે. મ સવરતત્વના ૫૭ ભેદ છે: સમિત્તિ.. ગુપ્તિ. યતિધર્મ 3 ૧૦ ર ભાવના. રર પરિસહ. ચારિત્ર. 7 ૧૭ પાંચ સમિત્તિ( ૧ ) ધામિત્તિ એટલે કે સમ્યક્ આગમને અનુસરીને ચાલવાની ક્રિયા કરવા તે. ( ૨ ) ભાષાસમિત્તિ, એટલે કે ખીજાને સુખદાયક અને પ્રયાજનને સાધનાર વચન મેાલવાં તે. ( ૩ ) એષણા સમિત્તિ ૪ર દેષ રહિત આહાર વગેરે લેવાં તે. ( ૪ ) આદાન નિક્ષેપ સમિત્તિ-આાસન વગેરે તપાસીને ઉપયોગપૂર્વક લેવાં તે. ( ૫ ) પરિસ્થાપના સમિત્તિ-મળ, વસ્ત્ર, અન્ન વગેરે જીવ. રનિંત ભૂમિમાં સ્થાપન કરવાં તે. ત્રણ ગુપ્તિ—( ૧ ) મનેાગુપ્તિ ( ૨ ) વચનગુપ્તિ અને (૩) કાયાગુપ્તિ, એટલે કે અશુભ મન, વચન, કાયાનેા નિરેષ કરી, શુભ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવી તે. દશ યતિધર્મમતિ ધર્મ દશ પ્રકારે છે, અને તે આ પ્રમાણે છે:- ( ૧ ) ક્ષમા, ( ૨ )અહંકારરહિતપણું, ( ૩ ) મન, વચન અને કાયાથી કુટિલતાના અભાવ, ( ૪ ) લેાભને ત્યાગ, ( ૫ )ખાર પ્રકારનાં તપ, ( ૬ ) સંયમ, ( ૭ ) જૂઠને ત્યાગ, ( ૮ ) શાચ । ૯ । જરા પણ દ્રવ્ય રાખવાને અભાવ અને (૧૦ ) બ્રહાચર્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220