________________
દુનિયાને સૈથી પ્રાચિન ધ. બધા થનનાં ચાર ભંગ–(૧) દ્રએ મિથુન પણ વે મિથુન નહિ તે, જેમકે કઈ સાધુ ડુબતી સ્ત્રીને બચાવવા તેને પકડે. (ર) દ્રવ્ય મયુમ નહિ પણ ભાવે મિથુન, જેમકે સ્ત્રી ભોગવવી નહિ પણ તે ભોગવવા ઈચ્છા કરવી તે. (૩) દ્રવ્ય તથા ભાવે મૈથુન કરવું તે, જેમકે મનથી શ્રી સેવન કરવું તે (૪) ચોથો ભંગ શૂન્ય છે.
પચિહના ચાર ભંગ-૧) બે પરિગ્રહ પણ ભાવે નહીં તે, જે. મકે મુનિની મરજી ન છતાં કઈ તેમને ફુલને હાર પહેરાવે, ને તેમણે હાર પહેરેલો જોઈ કે તેમને પરિગ્રહવાળા ધારે, એ દ્રવ્ય પરિગ્રહ કહેવાય પણ ભાવે નહિ. (૨) બે પરિગ્રહ નહિ પન ભાવે પરિગ્રહ, જેમકે કોઈ ગરીબ મનુષ્ય ધન મેળવવા બહુજ વિચાર કરે છે. (૩) ધનવાન હવા છતાં વધુ ધન મેળવવા વિચાર કરે, એ દ્રવ્ય અને ભાવે બે રીતે. પરિગ્રહી કહેવાય. (૪) ચે ભમ શૂન્ય છે.
પચીસ ક્રિયાનું સ્વરૂપ પચીસ ક્રિયા નીચે પ્રમાણે છે – ૧ કાર્ષિક ક્રિયા અર્થત શરીરની ક્રિયા-એ ક્રિયાના બે ભેદ છે.
૨ અધિકરણ ક્રિયા-શસ્ત્રથી બીજાને વધ કરી પોતાના આત્માને નકમાં મોકલનારી ક્રિયા. એ ક્રિયાના બે ભેદ છે.
પ્રાદેષિકી ક્રિયા–વને અજીવ ઉપર મનમાં ટૂંક કરવાની ક્રિયા
૪ પરિતાપનિકી ક્રિયા--પતાને અને પરને પરિતામ કરનાર ક્રિયા એના બે ભેદ છે.
૫ પ્રાણાતિપાતિકી ક્રિયા જીવ હિંસા કરનારી અને કરાવનારકિયા એના બે ભેદ છે.
૬ આરંભ દિયા--પશ્વિકાય વગેરે જીવના ઉપવાત કરનારી અને કરાવનારી યિા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com