________________
૧૮૨
ખંડ બીજ–પ્રકરણ ૪ થું.
ર૪. વક્રિય અંગોપાંગ. ૧૫. આહારક અંગોપાંગ. ૧૬. વરૂવભ નારાય સંહના, * ૧. સમચતુરસ્ત્ર સંસ્થાના ૧૮. શુભ વર્ણ, ૧૯. શુભ ગંધ. ૨૦. શુભ રસ. રા, શુભ સ્પર્શ. રર. અગુરુ લઘુ નામ કર્મ. +
ર૩. પાઘાત નામ કર્મ–જેના ઉદયથી બીજાને પરાજય થઈ શકે છે.
ર૪. ઉચ્છવાસ નામ કર્મ–જેના ઉદયથી શ્વાસોશ્વાસ લેવાની શક્તિ જીવને થાય છે તે.
ર૫. આતાય નામ કમ–જેના ઉદયથી સૂર્યના જેવા તેજયુક્ત શરીરની પ્રાપ્તિ થાય છે તે.
૨. સુવિહાગતિ નામ કમ–જેના ઉદયથી જીવને આકાશની. ગતિ પ્રાપ્ત થાય તે.
ર૭. ઉધત નામ કર્મ–જેના ઉદયથી ચંદ્ર જેવું શીતળ કરનારૂં” તેજયુક્ત શરીર પ્રાપ્ત થાય તે.
- ૧ વા એટલે ખાલી અને રૂષભ એટલે પરિવેઝન અને નારાચતે મર્કટબંધ-આ ત્રણે રૂપથી જે ઉપલક્ષિત છે તે. હાડના સંચય સા. મર્થનું નામ હનન છે. જે સમ એટલે તુલ્ય–જેનું શરીર ચારે બાજુ એથી તુલ્ય લક્ષણયુક્ત, પ્રમાણસહિત, ને સુંદર આકારવાળું હોય તે. * જેના ઉદયથી શરીર મધ્યમ વજનનુંએટલે અતિ ભારી નહિ ને અતિ હલકું નહિ તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com