________________
૧૮૬
ખંડ બીજો-પ્રકરણ ૪૬.
(૧) જ્ઞાનાવરણ
માતજ્ઞાનાવરણ ધ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાના મન:પર્યવ કેવળજ્ઞાન
વરણ જ્ઞાનાવરણ આવરણ ૧. જેના ઉદયથી જીવ મતિહીન થાય તે ૨. જેના ઉદયથી જીવને ભણતાં ન આવડે તે ૭. જેના ઉદયથી જીવને ઈધિની અપેક્ષા વગર આત્માને સાક્ષાત
જ્ઞાન ન થાય તે ૪. જેના ઉદયથી મનમાં ચિંતિત અર્થે ને સાક્ષાત અર્થે ગ્રહણ
કરનારૂં જ્ઞાન ન થાય તે છે. જેના ઉદયથી લોકાલોકના સકળ પદાર્થના સ્વરૂપનું
જ્ઞાન ન થાય તે,
અંતરાય.
દાનાંતરાય લાભાંતરાય ભેગાંતરેય ઉપભોગતગાય વિતરાય
૧. જેના ઉદયથી દાન ન અપાય તે. ૨. જેના ઉદયથી માગનારને કાંઈ નહિ મળે તે. ૩. જેના ઉદયથી એકવાર ભોગવવા ગ્ય વસ્તુ ન ભગવાય તે. ૪. જેના ઉદયવી વારંવાર ભોગવવા ગ્ય વરતુ નહિ ભોગવી
શકાય તે. ૫. જેના ઉદયથી શક્તિ છતાં પણ શક્તિ નહિ ફેરવી શકાય તે
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com