SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ખંડ બીજો-પ્રકરણ ૪૬. (૧) જ્ઞાનાવરણ માતજ્ઞાનાવરણ ધ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાના મન:પર્યવ કેવળજ્ઞાન વરણ જ્ઞાનાવરણ આવરણ ૧. જેના ઉદયથી જીવ મતિહીન થાય તે ૨. જેના ઉદયથી જીવને ભણતાં ન આવડે તે ૭. જેના ઉદયથી જીવને ઈધિની અપેક્ષા વગર આત્માને સાક્ષાત જ્ઞાન ન થાય તે ૪. જેના ઉદયથી મનમાં ચિંતિત અર્થે ને સાક્ષાત અર્થે ગ્રહણ કરનારૂં જ્ઞાન ન થાય તે છે. જેના ઉદયથી લોકાલોકના સકળ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન ન થાય તે, અંતરાય. દાનાંતરાય લાભાંતરાય ભેગાંતરેય ઉપભોગતગાય વિતરાય ૧. જેના ઉદયથી દાન ન અપાય તે. ૨. જેના ઉદયથી માગનારને કાંઈ નહિ મળે તે. ૩. જેના ઉદયથી એકવાર ભોગવવા ગ્ય વસ્તુ ન ભગવાય તે. ૪. જેના ઉદયવી વારંવાર ભોગવવા ગ્ય વરતુ નહિ ભોગવી શકાય તે. ૫. જેના ઉદયથી શક્તિ છતાં પણ શક્તિ નહિ ફેરવી શકાય તે - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy