Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 200
________________ દુનિયાને સિથી ધાચિન ધ. નવ નૌકાય. નેકષાય શબ્દ દેશ નિષેધ વાંચી છે. નેકષાય એટલે નહિ કષાય, કેમકે કષાય નથી પણ કપાય ઉત્પન્ન થવાનાં કારણ છે. એ કારણોથી કપાય ઉત્પન્ન થાય છે. શ્રી વેદ, પુરૂષ વેદ, નપુંસક વેદ, હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, એને જુગુપ્સા એ નવ નકષાય મોહની પ્રકૃતિ છે. નવ નેકષાય અને સોળ કષાય મળી મોહની કર્મના ૨૫ ભેદ છે જે વિષે વિસ્તારના ભયથી ઘણું જ ટુંકમાં અત્રે જણાવવામાં આવ્યું છે. એ કષાય જ્યાં સુધી હોય, ત્યાં સુધી કેવળ જ્ઞાન કદી પણ ઉત્પન્ન થાય નહિ. એ પ્રકૃતિ જેટલી જેટલી ઓછી થાય, તેટલો તેટલે જ આત્મા શાહ થતો જાય, અને તે જ ધર્મ છે. જેમ જેમ એ કષાયમાં વૃદ્ધિ થતી જાય, તેમ તેમ કર્મબંધમાં વૃદ્ધિ થતી જશે, ને જીવને દુર્ગતિનાં અને જન્મ મરણનાં દુઃખ ભોગવવા પડશે. નામ કરીની ચાવીસ પ્રકૃતિ. નામ કર્મની ચેત્રીશ પ્રકૃતિ નીચે પ્રમાણે છે:-- ૧. ન ગતિ-જેના ઉદયથી જીવ નર્કમાં જાય. ૨. તિય ગતિ–જેના ઉદયથી છવ તિર્યંચમાં જાય. ૩. નન પૂર્વી – જેના ઉદયથી નરક ગતિમાં જતાં જીવને બે સમયાદિ વિગ્રહ ગતિથી અનુશ્રેણીમાં નિયત ગમન પરિણતિ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220