________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ.
૧૮૩
૨૮. નિમણું નામ કર્મ–જેના ઉદયથી જીવને નસે, ખોપરી, હાડ, આંખ, કાન, કેશ, નખાદિ શરીરના સર્વ અવયવે યોગ્ય સ્થાને રચનાર નામ કમની પ્રાપ્તિ થાય તે.
ર૯. રસ નામ કર્મ જેના ઉદયથી જીવને બસપણાની પ્રાપ્તિ થાય તે.
૩૦ બાદર નામ કર્મ–જેના ઉદયથી અવસ્થૂળ શરીરવાળા થાય છે.
૭૧. પણ નામ કર્મ-જેના ઉદયથી જીવ છે પર્યાપ્તિ પૂર્ણ કરે છે તે. "
૩ર. પ્રત્યેક નામ કર્મ–જેના ઉદયથી એક એક જીવને એક એક શરીર પ્રાપ્ત થાય છે તે.
૩૩. સ્થિર નામ ક–જેના ઉદયથી જીવને હાડ, વગેરે અવય નિશ્ચળ હોય છે તે.
૩૪. શુભ નામ કર્મ–જેના ઉદયથી છવને મસ્તક વગેરે અવયે શુદ્ધ હોય છે તે.
૩૫. શુભગ નામ કર્મ-જેના ઉદયથી છવ સર્વેને પ્રીય થાય તે. ૩૬. સુસ્વર નામકર્મ–જેના ઉદયથી સ્વર મીઠાશવાળો થાય તે
૩૭. આદેય નામ કર્મ–જેના ઉદયથી છવનું વચન સર્વને માનનીય થાય તે.
૩૮. યશઃ કર્તા નામ ક–જેના ઉદયથી જીવ જગતમાં યશ પામે છે,
૩૦. તીકર નામકર્મ–જેના ઉદયથી જીવની ચોસઠ ઇંદ્રિ પણ પૂજા કરે અને ધર્મ તીર્થની પ્રવર્તન થાય તે.
૨૦. તિર્યંચનું આવડું. ૪૧. મનુષ્યનું આખું. કર. દેવતાનું આખું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com