________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મે,
૧૮૧
છતાં એ દાન જો પાત્રને દેવામાં આવે, તે તે પુણ્ય તથા મેાક્ષ તેના કારણરૂપ થશે, અને અનુકંપાથી આપેલું દાન કત પુણ્ય ઉપાર્જન કર વાના કારણરૂપ થશે, એમ જણાવવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રામાં કાઇ પણ ઠેકાણે પુણ્યના નિષેધ કરવામાં આવ્યા નથી અને એ ધર્મના દરેકે દરેક તીર્થંકરે દિક્ષા લેતા પહેલાં એક કરોડ અને આઠ લાખ સાનૈયા એક વર્ષ સુધી દરરાજ દાનમાં આપ્યા હતા, એમ જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યારે જૈના મહા દયાળુ છે અને ધ્યાના સાગર કહેવાયછે, તેના કારણરૂપ એ ૨૪ મહાત્માઓનું વર્તન અને ઉપદેશ, દરેકના હૃદયમાં માનની લાગણીજ ઉત્પન્ન કરેછે.
પુણ્ય કરનારને તેનાં પૂળ મળેછે અને તે મૂળ ખેતાળીશ પ્રકારે ભાગવાયછે:--
૧. જેના ઉદયથી જીવ શાતા ભેગવે, તે શાતાવેદની
૨. જેના ઉદયથી જીવ ઉંચ કુળમાં ઉત્પન્ન થાય, તે ઉંચ ગાત્ર. ૩. જેના ઉદયથી જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય, તે મનુષ્યગતિ. ૪. જેના ઉદયથી જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય, તે દેવગતિ. ૫. મનુષ્યગતિમાં જીવને લાવવાને ઉદયમાં આવે, તે મનુષ્ય પૂર્વી ૬. દેવની ગતિમાં જીવને લાવવાને ઉદયમાં આવે, તે દેવાનુ પૂ. ૭. જેના ઉદયથી જીવ પંચે દ્રિયપણુ પામેછે, તે પંચદ્રિની જાત. ૮. જેના ઉદયથી જીવ એદારિક શરીરપણે પરિણભાવે, તે આદારિક શરીર.
૯. ઉપલીજ રીતે........
વૈક્રિય શરીર.
૧૦.
૧૧.
આઙ્ગાકારી. .તેજસ શરીર. કાર્યણ રારી.
૧ર.
જેના ઉદયથી જીવને પ્રથમનાં ત્રણ શરીરનાં અંગોપાંગની ઉત્પત્તિ
થાયછે તે.
,,
"
.....
૧૩. આદારિક અગામાંગ.
......
અનુપૂર્વી એટલે ઉપજવાને ઠેકાણે જીવને પહાંચાડે તે. * અંગે,માંગ ત્રણુછે (1) અંગ, (ર) ઉપાંગ (૩) ને અગાપાંગભંગ ૮ છેઃ-માથુ છાતી, પેટ, પીઠ, બે હાથ, એ સાથળ, આંગળી વગેરે ઉપાંમછે, અને નખ વીગેરે અંગેાપાંગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com