________________
નિયાના સૌથી પ્રાચિનધર્મ.
૧
( ૪ ). પુદ્દગલાસ્તિકાય-પુદ્ગલ શબ્દ એ અર્થમાં વપરાયછે. એક પરમાણુ એના અર્થમાં અને બીજો પરમાણુ એના સમૂહનાં ઘટ ટાદિ કાર્યના અર્થમાં.
એક પરમાણુંમાં, એક વર્ણ, એક રસ, એક ગાંધ, અને એ સ્પર્શ છે, અને કાર્ય લિંગ છે. વર્ણથી વાંતર, રસથી રસાંતર, ગંધથી ગધાંતર, અને સ્પર્શથી સ્પાંતર થઈ જાયછે. દ્રવ્યરૂપે પરમાણું અનાદિ અનંત છે અને પર્યાયરૂપે સાદિસાંત છે. પરમાણુ એનાં કાર્યમાં કાઈ પ્રવાહથી અનાદિ અનંત અને કાઇ સાદિસાંત છે. જે જડરૂપ દેખાયછે, તે સર્વે પરમાણુ એનાં કાર્ય છે. સુકાઈ ગયેલી વતસ્પતિ અને અગ્નિ પ્રમુખ શસ્ત્રથી પરિણામાંતર પ્રાપ્ત થયેલી પૃથ્વી વગેરે સર્વે પુદ્ગલ છે. સમુચ્ચય પુદ્ગલ દ્રવ્યમાં પાંચ વર્ણ, પાંચ રસ, એ ગંધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન છે. પાંચ વર્ણ આ પ્રમાણે છે:~
( ૧ ) કાળા, ( ૨ ) લીલેા, ( ૩ ) રાતેા, ( ૪ ) પીળેા, ( ૫ ) ધેાળા.
પાંચ રસ આ પ્રમાણે છે:
( ૧ ) તીખા, ( ૨ ) કડવા, ( ૩ ) કષાયેલા, ( ૪ ) ખાસ ( ૫ ) મીઠે.
એ ગધ આ પ્રમાણે છે:
=
( ૧ ) સુગંધ, ( ૨ ) દુર્ગંધ. આઠ સ્પર્શે આ પ્રમાણે છે:
( ૧ ) ખરખરા, ( ૨ ) સુંવાળા, ( ૩ ) હલકા, ( ૪ ) ભા
રે, ( ૫ ) ઠંડા, ( ૬ ) ગરમ, ( ૭ ) ચીણેા, ( ૯ ) લખા. પુદ્ગલેામાં અનંત શિતએ છે ને અનંત સ્વભાવ છે, અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વગેરે નિમિત્તેાના મળવાથી, તેનાં વિચિત્ર પરિણામ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com